ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 24 કલાકમાં સુરતમાં બે હાફ એન્કાઉન્ટર, ભાગવાનો પ્રયાસ કરતા બીજા લૂંટના આરોપીના પગમાં PSIએ ગોળી ધરબી

BIG NEWS / 24 કલાકમાં સુરતમાં બે હાફ એન્કાઉન્ટર, ભાગવાનો પ્રયાસ કરતા બીજા લૂંટના આરોપીના પગમાં PSIએ ગોળી ધરબી

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 07:40 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અડાજણ વિસ્તારમાં તપાસ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા સિરિયલ લૂંટના આરોપી લક્ષ્મણ પર ક્રાઈમ બ્રાન્ચના PSI શૈલેષ દુબેએ ફાયરિંગ કર્યું. આરોપીના પગમાં ગોળી વાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો.

ADVERTISEMENT

સુરત: શહેરમાં સવારના માત્ર 45 મિનિટમાં પાંચ લૂંટ અને હુમલાની ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓ સામે સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓના પગમાં ગોળી મારી તેમને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓએ પોલીસની પકડમાંથી છટકવાનો પ્રયાસ કરવાની સાથે પોલીસ પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

(વધુ વિગત અપડેટ કરી રહ્યા છીએ)

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Firing Surat Breaking News Lakshman Robbery Accused

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ