ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ કંપનીનો નવો સસ્તો 5G ફોન ભારતમાં લોન્ચ, 5000mAhની દમદાર બેટરી અને શાનદાર ફીચર્સ સાથે જાણો કિંમત

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / આ કંપનીનો નવો સસ્તો 5G ફોન ભારતમાં લોન્ચ, 5000mAhની દમદાર બેટરી અને શાનદાર ફીચર્સ સાથે જાણો કિંમત

Last Updated: 11:50 AM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં itel City 300 5G લોન્ચ કરવામાં આવ્યો છે; આ એક બજેટ-ફ્રેન્ડલી ફોન છે જેની કિંમત 15,000 રુપિયા છે. તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. itelના આ સ્માર્ટફોનમાં 5G સપોર્ટ પણ મળે છે. આવો તેની વિગતો પર એક નજર કરીએ.

1/5

photoStories-logo

1. itel City 300 5Gનો સસ્તો ફોન ભારતમાં લોન્ચ

itel એ ભારતમાં itel City 300 5G નામનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ એક બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન છે, જેની કિંમત 15,000 રુપિયા છે. આ ફોનમાં 5000mAh ની બેટરી, 13-મેગાપિક્સલનો રિયર કેમેરા અને અન્ય વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે તેમાં 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે, જે ગેમિંગ અથવા સ્ક્રોલિંગ દરમિયાનના અનુભવને બહેતર બનાવે છે. તેમાં એક 'પંચ-હોલ' કટઆઉટ પણ છે, જેમાં સેલ્ફી કેમેરા મૂકવામાં આવ્યો છે. આ ડિવાઇસ બે રંગોના વિકલ્પોમાં ઉપલબ્ધ છે: ડાર્ક રૂબી અને મિસ્ટ બેજ. itel City 300 5G ની કિંમત 14,999 રુપિયા છે અને તે 4GB RAM તથા 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તે ઓફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. itel City 300 5Gનો ડિસપ્લે

itel City 300 5G માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચની HD+ પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની જાડાઈ 8.4mm છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. itel City 300 5Gનુ પ્રોસેસર

itel City 300 5G માં ઓક્ટાકોર T8200 5G ચિપસેટ અને 4GB RAM આપવામાં આવી છે. તેમાં 64GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે, સાથે જ માઇક્રોએસડી કાર્ડ ઉમેરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. itel City 300 5Gનો કેમેરો

itel City 300 5G માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા લેન્સ અને LED ફ્લેશ સામેલ છે. આ કેમેરા 30fps પર 2K વિડિયો રેકોર્ડ કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, તેમાં 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. itel City 300 5Gની બેટરી

itel City 300 5G માં 5000mAh ની બેટરી આપવામાં આવી છે અને તે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી આ ફોન આખો દિવસ ચાલશે. તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Phone price itel city 300 5g launched india
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ