ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સુષ્મિતા સેનના જન્મદિવસે લલિત મોદીએ ખાસ અંદાજમાં પાઠવી શુભેચ્છા, બ્રેકઅપ બાદ પણ વ્યક્ત કર્યો પ્રેમ!

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / સુષ્મિતા સેનના જન્મદિવસે લલિત મોદીએ ખાસ અંદાજમાં પાઠવી શુભેચ્છા, બ્રેકઅપ બાદ પણ વ્યક્ત કર્યો પ્રેમ!

Last Updated: 08:41 AM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન 19 નવેમ્બરે 51 વર્ષની થઈ. આ અવસરે, IPLના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ તેમને એક ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

1/5

photoStories-logo

1. બર્થ ડે પર એક ખાસ રીતે શુભેચ્છા પાઠવી

બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન 19 નવેમ્બરે 51 વર્ષની થઈ. આઈપીએલ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ પણ તેના બર્થ ડે પર એક ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર સુષ્મિતા માટે એક સુંદર મેસેજ શેર કર્યો, જેમાં તેમણે સુષ્મિતાને પોતાની સૌથી પ્રિય મિત્ર ગણાવી. 2022માં આ બંને વચ્ચેના સંબંધોના અહેવાલોએ ઘણી ચર્ચા જગાવી હતી. જોકે, ત્યાર બાદ તેઓ અલગ થઈ ગયા છે, પરંતુ તેમની મિત્રતા હજુ પણ અકબંધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લલિત મોદીએ સુષ્મિતા માટે લખ્યો ખાસ મેસેજ

ઇન્સ્ટાગ્રામ પર સુષ્મિતા સેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લલિત મોદીએ લખ્યું, "મારી પ્રિય મિત્ર સુષ્મિતા સેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ – હંમેશા હસતા રહેજો."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 2022માં સંબંધનુ કર્યુ એલાન

જુલાઈ 2022માં લલિત મોદી અને સુષ્મિતા સેને પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. સુષ્મિતા સાથે વેકેશનની તસવીરો શેર કરતા લલિતે તેમને પોતાની 'બેટર હાફ' તરીકે સંબોધ્યા હતા. આનાથી બંને વચ્ચે લગ્ન થવાની શક્યતા અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, બાદમાં લલિતે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે લગ્ન કર્યા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લલિત મોદી અને સુષ્મિતાનો સંબંધ લાંબો ના ચાલ્યો

તેમનો સંબંધ લાંબો સમય ટક્યો નહીં અને ફેબ્રુઆરી 2025 માં લલિત મોદીએ તેમના અલગ થવાની પુષ્ટિ કરી. જૂન ૨૦૨૬માં એક મુલાકાત દરમિયાન, તેમણે તેમના અલગ થવાનું કારણ પણ જણાવ્યું. લલિતના જણાવ્યા અનુસાર, સુષ્મિતાની કારકિર્દી ભારતમાં હતી, જ્યારે તેમનું પોતાનું જીવન લંડનમાં હતું; તેમની વચ્ચેનું અંતર ઘણું વધી ગયું હતું. તેમ છતાં, તેઓ આજે પણ સુષ્મિતાને એક પ્રિય મિત્ર તરીકે ગણાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સુષ્મિતાના બચાવમાં ઉતર્યો હતો લલિત મોદી

પોતાના સંબંધની જાહેરાત બાદ, સુષ્મિતા સેનને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તો તેમને 'ગોલ્ડ ડિગર' તરીકે પણ સંબોધ્યા હતા. આના જવાબમાં, જૂન ૨૦૨૨માં લલિત મોદી તેમના સમર્થનમાં આગળ આવ્યા અને કહ્યું કે સુષ્મિતાએ પોતાની સંપત્તિ સ્વતંત્ર રીતે બનાવી છે અને તે કોઈના પર નિર્ભર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lalit Modi Birthday Wish post Sushmita Sen
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ