ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 20 નવેમ્બર 2026 રાશિફળ: કોને મળશે ધનલાભ? કોના માટે સાવચેતીનો દિવસ? વાંચો આજનું ભવિષ્યફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / 20 નવેમ્બર 2026 રાશિફળ: કોને મળશે ધનલાભ? કોના માટે સાવચેતીનો દિવસ? વાંચો આજનું ભવિષ્યફળ

Last Updated: 11:00 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શુક્રવાર (20 નવેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

20 11 2026 શુક્રવાર, માસ કારતક, પક્ષ સુદ, તિથિ અગિયારસ, નક્ષત્ર ઉત્તરભાદ્રપદ, યોગ વજ્ર, કરણ વણિજ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. પડકારોનો હિંમતથી સામનો કરી શકશો. દેવામાં રાહત મળતાં મનનો ભાર હળવો થશે અને આનંદ અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

મિત્રોનો સહયોગ અને સકારાત્મક વિચારો લાભ અપાવશે. કાર્યક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ રહેશે. આર્થિક લાભના યોગથી વાહન ખરીદીનું આયોજન કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

પારિવારિક જીવન સુખમય રહેશે અને સમસ્યાઓનું સમાધાન મળશે. નોકરિયાતોને પ્રયત્નોનું સારું પરિણામ મળશે. વેપારમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

સેવાકીય અને સામાજિક કાર્યોમાં સફળતા મળશે. શત્રુપક્ષ સામે વિજય પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં ઈચ્છિત સ્થળાંતર થતાં મનવાંછિત ફળ મળવાના યોગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

આવકના નવા સ્ત્રોત અને તકો ઊભી થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. વેપારમાં નવા સંબંધોથી લાભ થશે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

નોકરી, પ્રવાસ અને રોકાણ માટે સમય અનુકૂળ રહેશે. રોજગારી મેળવવા નવી તકો મળી શકે છે. જોખમી કામોથી દૂર રહેવું અને અટકેલાં કાર્યોમાં પ્રગતિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

વિવાદિત બાબતોમાં વિખવાદ અને મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જોખમી કામોમાં નુકસાન થવાની શક્યતા છે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા વેપારમાં સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

મિલકત અને સંપત્તિને લગતાં કાર્યોમાં સફળતા મળશે. રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે અને પરિવારમાં આનંદ વધશે. આર્થિક લેવડદેવડમાં ખાસ સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધનપ્રાપ્તિ માટે દિવસ અનુકૂળ રહેશે. કર્જ લેતી વખતે સમજી-વિચારીને નિર્ણય લેવો. કાનૂની વિવાદોમાં સફળતા મળી શકે છે, પરંતુ તબિયતનું ધ્યાન રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. પડવા કે વાગવાથી ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. લે-વેચના કાર્યોમાં લાભ થશે, જ્યારે ભાઈ-ભાંડુ સાથે મતભેદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

ખોટી સંગતથી દૂર રહેવું અને વાહન-મશીનરીના ઉપયોગમાં સાવચેતી રાખવી. ધંધાકીય બાબતોમાં લાભ થવાના યોગ છે. સંતાનો સાથે પ્રેમ અને લાગણીમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

પ્રેમસંબંધો માટે દિવસ અનુકૂળ રહેશે. વ્યવસાયમાં મધ્યમ સફળતા પ્રાપ્ત થશે. આળસ અને પ્રમાદથી દૂર રહી નવા સંબંધો વિકસાવશો તો લાભ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aaj Nu Rashifal Daily Horoscope Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ