ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જસદણમાં પિતરાઈ ભાઈએ કરી ભાભીની હત્યા, બીજી મહિલા પર કર્યો ઘાતક હુમલો, સામાન્ય વાતમાં ખૂની ખેલ

ક્રાઈમ / જસદણમાં પિતરાઈ ભાઈએ કરી ભાભીની હત્યા, બીજી મહિલા પર કર્યો ઘાતક હુમલો, સામાન્ય વાતમાં ખૂની ખેલ

Published By: Hiralal Parmar
Reported By: Kalu Rathod

Last Updated: 06:40 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણમાં એક ગામમાં સામાન્ય વાતમાં પરિવારના એક સભ્યે મહિલાની હત્યા કરી નાખી હતી.

ADVERTISEMENT

જસદણના જંગવડ ગામે પરિવારમા ખેલાયો ખૂની ખેલ ખેલાયો હતો. સામાન્ય વાતમાં પિતરાઈ ભાઈએ ધારદાર હથિયારથી ભાભીની હત્યા કરી નાખી હતી. તથા બીજી એક મહિલા પર પણ હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અશોક ઉર્ફે સુરો ઘોડકીયાએ તેની ભાભી વિલાસબેન પ્રકાશભાઈ ધોsકિયા પર ધારદાર હથિયારથી વાર કર્યો હતો જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલામાં પુરીબેન ધોsકિયાને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતા આટકોટ પોલીસ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી

જસદણના કોઠી ગામમાં યુવતીની હત્યા

જસદણ તાલુકાના કોઠી ગામમાં 23 વર્ષીય પરણીત યુવતી કાજલબેન સાપરાના મોતના કેસમાં પોલીસે ભેદ ઉકેલી કુટુંબીક જેઠની ધરપકડ કરી હતી; શરૂઆતમાં આપઘાત લાગતો આ બનાવ તપાસમાં હત્યા હોવાનું સામે આવ્યું હતું.

વધુ વાંચો : 'મેં 12 લાખ સુધી ઈન્કમ ટેક્સ માફ કર્યો શું તમે પગાર વધાર્યો'? PM મોદીએ પ્રાઈવેટ કંપનીઓને પૂછ્યું

પ્રેમપ્રકરણ બન્યું હત્યાનું કારણ

કાજલબેનના લગ્ન આશરે 16 મહિના પહેલા થયા હતા. લગ્ન બાદ કાજલબેન અને અશોકભાઈ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપીએ યુવતીના કેટલાક વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી દબાણ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની રાત્રે બંને વચ્ચે મુલાકાત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં આરોપીએ કાજલબેનનું મોઢું સાડી વડે દબાવી હત્યા કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jasdan crime jasdan news jasdan crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ