ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિકીની પહેરીને દયાબેનથી બબીતા જી સુધીનો બોલ્ડ અંદાજ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રીઓના લુકે મચાવી ધૂમ!

photo-story

8 ફોટો ગેલેરી

PHOTOS / બિકીની પહેરીને દયાબેનથી બબીતા જી સુધીનો બોલ્ડ અંદાજ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રીઓના લુકે મચાવી ધૂમ!

Last Updated: 01:58 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોને આ શોના દરેક પાત્ર સાથે એક લગાવ થઈ ગયો છે. આ સિટકૉમ શોમાં, સ્ત્રી પાત્રોને ઘણીવાર સંસ્કારી ઇમેજ બતાવવામાં આવે છે.

1/8

photoStories-logo

1. TMKOC શોની મહિલાઓનો રિયલ લાઇફ સ્ટાઇલિશ અંદાજ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની દરેક મહિલા રિયલ લાઇફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે. ઇન્સ્ટાગ્રામ પર આ સુંદરીઓના બોલ્ડ ફોટા જોઈને તમને ખાતરી થઈ જશે કે તેઓ કોઈ ગ્લેમરસ દિવાથી જરાય ઓછી નથી. આવો જાણીએ કે આ બોલ્ડ સુંદરીઓ કોણ છે...

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. બબીતાજી- મુનમુન દત્તા

મુનમુન દત્તા દ્વારા ભજવવામાં આવેલું 'બબીતા ​​જી'નું પાત્ર આ શોનો જીવ છે. તે પડદાની બહાર પણ અદભૂત સુંદરતા ધરાવે છે, ઇન્ટરનેટ પર તેની બિકીની પહેરેલી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. વર્ષો પહેલાં, તેણે એક ફિલ્મમાં બિકીની પહેરીને પણ સીન આપ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. દયા ભાભી- દિશા વકાણી

દિશા વાકાણીએ વર્ષો પહેલાં, જ્યારે તેમની કારકિર્દીની શરૂઆતનો તબક્કો હતો, ત્યારે એક બોલ્ડ અવતાર રજૂ કર્યો હતો. તે સમયે અભિનેત્રીએ એક 'B-ગ્રેડ' ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. માધવી ભાભી- સોનાલિકા જોશી

તમે શોમાં માધવીનું પાત્ર ભજવતી સોનાલિકા જોશીને સાડી પહેરેલી જોઈ હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે એક ગ્લેમરસ દિવા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. બાવરી- મોનિકા ભદોરિયા

મોનિકા ભદોરિયાએ 'તારક મહેતા' શોમાં બાવરીનું પાત્ર ભજવ્યું હતું. આ શોમાં તે સિમ્પલ અને સંસ્કારી સલવાર-સૂટ પહેરેલી જોવા મળતી હતી. જોકે, વાસ્તવિક જીવનમાં તે બોલ્ડ છે. મોનિકાની બોલ્ડ છબી ઇન્સ્ટાગ્રામ પર ઘણી વખત જોવા મળી છે. તેના બિકીની ફોટા વાયરલ થયા છે અને ચાહકો તેની સુંદરતા પર સંપૂર્ણપણે મોહિત થઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. અંજલી ભાભી- નેહા મહેતા

નેહા મહેતા હવે આ શોનો ભાગ નથી. તેમણે અંજલી તારક મહેતાનું પાત્ર ભજવ્યું હતું. રિયલ લાઇફમાં, નેહા સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. સોનુ- નિઘિ ભાનુશાલી

'સોનુ'ના પાત્ર માટે જાણીતી નિધિ ભાનુશાલી અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ગ્લેમરસ લુક ફ્લોન્ટ કરતી રહે છે. બિકીનીમાં તેના ફોટા વાયરલ થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સોનુ- પલક સિધવાની

શોમાં 'સોનુ'ના પાત્રમાં જોવા મળેલી પલક સિધવાની ઇન્સ્ટાગ્રામ પર ફેશન પ્રત્યેની પોતાની રુચિ પણ દર્શાવે છે. બિકીની અને મોનોકિનીમાં તેના ફોટા અવારનવાર વાયરલ થતા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bold shocking transformation TMKOC actresses bikini look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ