ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સૌથી મોંઘું ઘર છે મુકેશ અંબાણીનું એન્ટિલિયા, અંદર છે સિનેમા હોલથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની લક્ઝરી સુવિધાઓ

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / સૌથી મોંઘું ઘર છે મુકેશ અંબાણીનું એન્ટિલિયા, અંદર છે સિનેમા હોલથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની લક્ઝરી સુવિધાઓ

Last Updated: 07:17 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મુકેશ અંબાણીનું મુંબઈમાં આવેલું એન્ટિલિયા દુનિયાના સૌથી મોંઘા અને ભવ્ય પ્રાઈવેટ ઘરોમાં સામેલ છે. જેની કિંમત અંદાજે 15,000 કરોડ હોવાનું કહેવાય છે. જેમાં 27 માળની આ આલીશાન ઈમારતમાં ત્રણ હેલિપેડ, 168 કારનું પાર્કિંગ અને પ્રાઈવેટ સિનેમા જેવી અનેક સુવિધાઓ છે.

1/6

photoStories-logo

1. એન્ટિલિયા

દેશમાં જ્યારે સૌથી મોંઘા અને આલિશાન ઘરની વાત થાય છે ત્યારે મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું મુકેશ અંબાણીનું એન્ટિલિયા હંમેશા સૌથી આગળ રહે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને પરિવાર અહીં રહે છે. આ ઘર માત્ર બહારથી જ નહીં અંદરથી પણ એક અલગ જ દુનિયા જેવું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 15,00 કરોડની કિંમત

આ ઘરની કિંમત આશરે 15,00 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. મુંબઈની સૌથી પોશ અને મોંઘી રહેણાંક ગલીઓમાંથી એકમાં આવેલું આ ઘર વિશ્વના સૌથી મોંઘા રહેણાંકોમાં પણ ગણાય છે. બહારથી જે રીતે આકર્ષક લાગે છે, અંદરથી તે વધુ રાજવી અને ભવ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 2010માં બન્યું

એન્ટિલિયા 2010માં તૈયાર થયું હતું. તેમાં 27 માળ છે, પરંતુ દરેક માળની ઊંચાઈ સામાન્ય ઇમારતો કરતાં વધારે હોવાથી તેની કુલ ઊંચાઈ લગભગ 173 મીટર છે, જે 50 માળથી પણ વધુ લાગે છે. આ ઇમારતનો કાર્પેટ એરિયા આશરે 4 લાખ ચોરસ ફૂટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ડિઝાઇન કોને કર્યું ?

ડિઝાઇન અમેરિકાની શિકાગો સ્થિત પર્કિન્સ એન્ડ વિલ નામની આર્કિટેક્ચર ફર્મે તૈયાર કરી હતી. જ્યારે બાંધકામ ઓસ્ટ્રેલિયન કંપની લેઇટન હોલ્ડિંગ્સે કર્યું હતું. તેનું નામ પણ સામાન્ય નથી. એન્ટિલિયા એ અટલાન્ટિક મહાસાગરમાં આવેલા એક કાલ્પનિક ટાપુના નામ પરથી રાખવામાં આવ્યું છે જેની વાત જૂના સમુદ્રી નકશાઓમાં પણ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. અનેક સુવિધાઓ

આ ઘરમાં સુવિધાઓની કોઈ કમી નથી. છ માળ માત્ર કાર પાર્કિંગ માટે રીઝર્વ છે, જ્યાં 160થી વધુ લક્ઝરી કારો ઊભી રહી શકે છે. ત્રણ હેલિપેડ, 50 સીટનું સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, સ્પા, ફિટનેસ સેન્ટર અને બીજી અનેક આલિશાન સુવિધાઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પ્રસંગોમાં રહે છે ચર્ચામાં

તહેવારો અને પારિવારિક પ્રસંગો વખતે તેની સજાવટ પણ ખૂબ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેની ચમકતી ક્રિસ્ટલ સીડીઓ, સફેદ સંગમરમર, સોનેરી કામગીરી અને કાચની નક્કાશીવાળી રેલિંગ લોકોને આકર્ષે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Antilia House Antilia Inside Photos Mukesh Ambani Antilia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ