ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 19 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 19 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 11:56 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

19 નવેમ્બરનો દિવસ તમારા માટે શું નવી તક, ખુશખબર કે પડકાર લઈને આવશે? ચાલો જાણીએ તમારા મૂળાંક અને શુભ રંગ તથા લકી નંબર વિષે.

1/11

photoStories-logo

1. અંક જ્યોતિષ

અંક જ્યોતિષ તમારા મૂળાંકના આધારે દિવસની શક્યતાઓ અને પડકારો વિશે સંકેત આપે છે. આજે 19 નવેમ્બર 2026ના દિવસે દરેક મૂળાંક માટે અલગ-અલગ પરિણામો જોવા મળી શકે છે. જેમાં અમુક માટે દિવસ થોડો પડકારજનક રહેશે તો અમુકને ખુશખબરી અને લાભ મળી શકે છે. ચાલો જાણીએ મૂળાંક 1થી 9 સુધીના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તેમજ તેમના શુભ અંક અને શુભ રંગ શું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

આ દિવસ થોડી મુશ્કેલીઓ વધારી શકે છે. વ્યવસાયમાં અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે પરંતુ ઘરમાં કોઈ વિવાદ થઈ શકે તેથી વાણી પર ધ્યાન રાખવું જરૂરી છે. તમારા માટે શુભ અંક 46 અને શુભ રંગ લાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

આ દિવસ ખાસ રહેવાનો છે. જેમાં કોઈ સિદ્ધિથી તમને ખુશી મળી શકે છે. રોકાણમાંથી લાભ મળવાના યોગ છે, જેથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. કોઈ મિત્ર તમારા માટે ભેટ લઈને આવી શકે છે. તમારા માટે શુભ અંક 63 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

આજનો દિવસ સામાન્ય રહેશે. વિરોધીઓ પર તમારો પ્રભાવ બન્યો રહેશે અને આત્મવિશ્વાસ વધશે. રોકાણ સંબંધિત બાબતોમાં દિવસ સામાન્ય રહી શકે છે, તેથી કોઈપણ નિર્ણય વિચારીને લો. તમારા માટે શુભ અંક 18 અને શુભ રંગ ગ્રે રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

આ દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. કામકાજ સંબંધિત બાબતોમાં તમારે અમુક મહત્વના નિર્ણયો લેવા પડી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ કામને લઈને પરેશાન હતા તો આજે તેનાથી રાહત મળી શકે છે. તમારા માટે શુભ અંક 6 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

આ દિવસે તમારા પરિજનો પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરવામાં સંકોચ ન કરો. ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય પર સારી રીતે વિચાર કરો. કામના સંબંધમાં આજે મુસાફરી કરવી પડી શકે છે. તમારા માટે શુભ અંક 3 અને શુભ રંગ ગોલ્ડન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

આ દિવસે વર્ક પ્લેસ પર તમને નવી જવાબદારીઓ મળી શકે છે. આવા સમયે સમયનું સાચું મેનેજમેન્ટ કરવું જરૂરી બનશે. વ્યવસાય સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે. સાંજના સમયે કોઈ ખુશખબરી મળી શકે છે. તમારા માટે શુભ અંક 14 અને શુભ રંગ ગુલાબી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

આ દિવસે આત્મવિશ્વાસ વધવાથી તમે પોતાને પહેલા કરતાં વધુ સારું અનુભવશો અને કામકાજમાં પણ ઉત્સાહ જળવાઈ રહેશે. વ્યવસાયમાં આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવી શકે છે. તમારા માટે શુભ અંક 7 અને શુભ રંગ જાંબલી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

આ દિવસે રોકાણમાંથી લાભ મળવાના યોગ બની રહ્યા છે જેથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે પોતાને વધુ ઊર્જાવાન અનુભવી શકો છો. સુખ-સુવિધાઓ પર ખર્ચ કરી શકો છો. તમારા માટે શુભ અંક 36 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

આ દિવસ તમારા માટે સામાન્ય રહેશે. વિરોધીઓ પર તમારો પ્રભાવ બન્યો રહેશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. નોકરીમાં વિચારીને લીધેલો નિર્ણય તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા માટે શુભ અંક 63 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ankrashi Numerology Root Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ