ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / BMWની નવી લક્ઝરી બ્રાન્ડ Alpinaની ભારતમાં એન્ટ્રી નક્કી? 10 શહેરોમાં લોન્ચિંગની તૈયારી

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / BMWની નવી લક્ઝરી બ્રાન્ડ Alpinaની ભારતમાં એન્ટ્રી નક્કી? 10 શહેરોમાં લોન્ચિંગની તૈયારી

Last Updated: 10:55 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતના લક્ઝરી કાર માર્કેટમાં 2027માં BMW Alpinaની એન્ટ્રી થઈ શકે છે જે BMW અને Rolls-Royce વચ્ચેના ખાસ સેગમેન્ટમાં નવી સ્પર્ધા ઊભી કરશે. ચાલો જાણીએ આ નવી બ્રાન્ડની ખાસિયતો વિષે.

1/6

photoStories-logo

1. Alpina થશે લોન્ચ

ભારતના લક્ઝરી કાર માર્કેટમાં હવે વધુ એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ પોતાની ધમાકેદાર હાજરી નોંધાવવા જઈ રહી છે. BMW ગ્રુપની ખાસ ઓળખ ધરાવતી લક્ઝરી બ્રાન્ડ BMW વર્ષ 2027માં ભારતીય બજારમાં પ્રવેશી શકે છે. જો આ પ્લાન સફળ થાય તો દેશના મોંઘી અને પ્રીમિયમ કારના શોખીનો માટે એક નવો ઓપ્શન ખુલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કામ શરૂ કર્યું

BMWએ તેના માટે પહેલેથી જ કામ શરૂ કરી દીધું છે. જેમાં ડીલર પાર્ટનર્સ અને બ્રાન્ડ રોલઆઉટ પ્લાનિંગ માટે કંપની લોકોની નિમણૂક કરી રહી છે. આ બ્રાન્ડ BMW અને રોલ્સ-રોયસ વચ્ચેના સેગમેન્ટમાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઓફીશીયલ જાહેરાત બાકી

જેમાં કંપનીએ હજુ સુધી Alpinaની લોન્ચિંગ અંગે કોઈ ઓફીશીયલ જાહેરાત કરી નથી. જોકે જાણકારોના મતે BMW પોતાના મોડલ્સ અને રોલ્સ-રોયસ વચ્ચેના ગેપને ભરવા માંગે છે. વિઝન BMW અલ્પીના કોન્સેપ્ટ રિવીલ કરતી વખતે કંપનીના હેડ ઓલિવર વિએલેચનરે કહ્યું હતું કે અલ્પીના આ ગેપને ભરી શકે છે. કારણ કે હાઇ-એન્ડ સેગમેન્ટમાં વધુ સંભાવના જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ટોપ-એન્ડ લક્ઝરી કારનું માર્કેટ

ભારતમાં ટોપ-એન્ડ લક્ઝરી કાર માર્કેટ એકંદરે બજાર કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. જેમાં ખરીદદારો સ્ટાન્ડર્ડ મોડલ્સથી ઉપરના ઓપ્શન શોધી રહ્યા છે જેમાં વધુ પર્સનલાઇઝેશન મળે. આ માટે મર્સિડીઝ-મેબેકનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. શું છે Alpina ?

BMW અલ્પીનાની શરૂઆત 1965માં જર્મનીમાં થઈ હતી. તેનું મુખ્ય કામ BMWની ગાડીઓને રિફાઇન અને ટ્યૂન કરવાનું હતું. જેમાં ગ્રુપે આ બ્રાન્ડને 1 જાન્યુઆરી 2026ના રોજ ફરીથી લોન્ચ કર્યું અને આ વખતે તેને એક અલગ બ્રાન્ડ તરીકે રજૂ કર્યું છે. કંપનીએ વિઝન BMW અલ્પીના કોન્સેપ્ટ દ્વારા પોતાની ડિઝાઇન દિશા બતાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. V8 એન્જિનનો ઉપયોગ

આ કોન્સેપ્ટ કારમાં V8 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની લંબાઈ 5.2 મીટર છે અને તેમાં કૂપે જેવી રૂફલાઇન સાથે ચાર લોકો બેસી શકે તેવી જગ્યા છે. જેમાં ગ્લોબલ માર્કેટમાં આ બ્રાન્ડનું પહેલું મોડલ આગામી વર્ષે લોન્ચ થવાનું છે. આ બ્રાન્ડની પહેલી કાર BMW 7-સિરીઝથી ઈન્સ્પાયર હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BMW Luxury Cars BMW Alpina BMW Alpina Features
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ