ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / અગ્નિ પંચકમાં આ 5 ભૂલો બની શકે છે મુશ્કેલીનું કારણ, જાણો કઈ બાબતોથી રહેવું દૂર

photo-story

6 ફોટો ગેલેરી

માન્યતા / અગ્નિ પંચકમાં આ 5 ભૂલો બની શકે છે મુશ્કેલીનું કારણ, જાણો કઈ બાબતોથી રહેવું દૂર

Last Updated: 08:02 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નવેમ્બર 2026માં અગ્નિ પંચકની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી પાંચ દિવસને જ્યોતિષની દ્રષ્ટિએ ખાસ માનવામાં આવી રહ્યા છે. આ સમય દરમિયાન અમુક ભૂલો ન કરવી જોઈએ.

1/6

photoStories-logo

1. અગ્નિ પંચક

હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં પંચક કાળને શુભ કાર્યો માટે અનુકૂળ નથી માનવામાં આવતો. પંચક પાંચ દિવસનો સમયગાળો હોય છે અને આ દરમિયાન અમુક કામો કરવાની મનાઈ હોય છે. પંચક જે દિવસે શરૂ થાય તેના આધારે તેનું નામ અને અસર નક્કી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 17 નવેમ્બરે શરૂઆત

આ વખતે પંચકની શરૂઆત 17 નવેમ્બર 2026ના મંગળવારે થઈ છે. મંગળવારથી શરૂ થતા પંચકને અગ્નિ પંચક કહેવામાં આવે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ સમયગાળામાં આગ સંબંધિત અકસ્માતો અને આર્થિક નુકસાનની શક્યતા વધી જાય છે. આથી આ પાંચ દિવસે લાકડા, ઇંધણ અને મશીનરી સંબંધિત કામોમાં વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. અગ્નિ પંચકમાં ભૂલથી પણ ન કરો આ 5 કામ

લાકડા સંબંધિત કામ શરૂ ન કરો. આ સમયે લાકડું ખરીદવું કે તેની સાથે જોડાયેલું કોઈ મોટું કામ કરવું અશુભ માનવામાં આવે છે. 2- પેટ્રોલ, ડીઝલ અને આગ પકડી શકે તેવી વસ્તુઓની ખરીદી ટાળો. 3- ઘરનું બાંધકામ કે મરામત શરૂ ન કરો. 4- ભારે મશીન, વીજળીના સાધનો અને ઓજારોની ખરીદી ટાળો. 5 -આગ અને વીજળી સંબંધિત કામોમાં બેદરકારી ન કરો. જેમ કે ગેસ ચૂલા અને વીજળીના ઉપકરણો વાપરતી વખતે વધુ સાવધાની રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અગ્નિ પંચક 2026 ક્યારથી ક્યાં સુધી?

પંચાંગ અનુસાર આ પંચકની શરૂઆત 17 નવેમ્બર 2026 ના બપોરે 3:31 વાગ્યે થઈ છે અને તેનો અંત 22 નવેમ્બર 2026ની સવારે 5:55 વાગ્યે થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. અગ્નિ પંચકના ઉપાય

આ સમયે હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ કરો. ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. રોજ સવારે સૂર્યદેવને જળ ચઢાવો. ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજ, કપડાં કે ધનનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ ઉપાયોથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Agni Panchak Panchak Astrology Panchak Dates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ