ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 3 દિવસ બાદ શુક્રનું ગોચર, 2 રાશિઓના જીવનમાં ધન અને સમૃદ્ધિની અછત આવવાના સંકેત!

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ / 3 દિવસ બાદ શુક્રનું ગોચર, 2 રાશિઓના જીવનમાં ધન અને સમૃદ્ધિની અછત આવવાના સંકેત!

Last Updated: 04:15 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

22 નવેમ્બરે શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જેની અસર તમામ રાશિઓ પર અલગ-અલગ રીતે જોવા મળી શકે છે. જેમાં બે રાશિના જાતકોએ આ સમયગાળામાં સાવચેત રહેવાની જરૂર છે.

1/4

photoStories-logo

1. શુક્ર ગોચર

22 નવેમ્બર 2026ના રોજ શુક્રગ્રહ પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે. જ્યોતિષી મતે આ ગોચર બે રાશિઓ માટે ખાસ ધ્યાન આપવા જેવું છે. જેમાં વૃશ્ચિક અને મીન. આ બંને રાશિવાળાઓને પૈસા, સ્વાસ્થ્ય અને પારિવારિક મોરચે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. વૃશ્ચિક

શુક્ર આ રાશિના બારમા ભાવમાં બેસશે. આ ભાવ ખર્ચ, વિદેશ અને અનપેક્ષિત ખર્ચાઓ સાથે જોડાયેલો છે. આથી આ સમયે પૈસા વધુ ખર્ચાતા જણાશે. બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો જરૂરી છે નહીં તો આર્થિક તણાવ વધી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્ય પર પણ નજર રાખવી. ભાગીદારીમાં વ્યવસાય કરતા હોય તો સમજૂતીથી વાત કરવી કારણ કે મતભેદ વધી શકે છે. કોઈ મહિલા સાથેના વિવાદથી નુકસાન થવાની પણ સંભાવના રહે છે. જેમાં ઉપાય તરીકે દર શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરો અને “ઓમ શુક્રાય નમઃ” મંત્રનું જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. મીન

શુક્ર અહીં આઠમા ભાવમાં રહેશે જેને સામાન્ય રીતે અનુકૂળ નથી માનવામાં આવતું. આ સ્થિતિમાં નાના ભાઈ-બહેન સાથે અચાનક વિવાદ થઈ શકે છે. વાતચીતમાં સાવધાની રાખો અને નાની વાતોને મોટી ન બનાવો. જૂના મિત્રો સાથે પણ મતભેદ ઊભા થઈ શકે છે. વેપારીઓને કોઈ મોટી ડીલ હાથમાંથી સરી જવાની સંભાવના રહે છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સતર્ક રહો. અને ઉપાય તરીકે શુક્રવારે ચોખા, ખાંડ, દૂધ-દહીં કે સફેદ વસ્તુઓનું દાન કરો. કીડીઓને આટા અને ખાંડ મિક્સ કરીને ખવડાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Venus Transit Vrishchik Rashi Shukra Gochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ