ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 25 વર્ષના લગ્નજીવન બાદ ફરી પહેર્યો વેડિંગ ગાઉન, સ્મિતા બંસલના રોમેન્ટિક લગ્નની તસવીરો વાયરલ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 25 વર્ષના લગ્નજીવન બાદ ફરી પહેર્યો વેડિંગ ગાઉન, સ્મિતા બંસલના રોમેન્ટિક લગ્નની તસવીરો વાયરલ

Last Updated: 08:11 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લગ્નને 25 વર્ષ વીતી ગયા હોવા છતાં સ્મિતા બંસલના મનમાં એક ખાસ ઇચ્છા અધૂરી હતી. આખરે પતિ અંકુશને મનાવીને તેને ગોવાના દરિયાકિનારે વ્હાઇટ વેડિંગનું સપનું સાકાર કર્યું અને ફરી એકવાર દુલ્હન બની સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

1/5

photoStories-logo

1. રીમેરેજ

ટીવીની ફેમસ સીરિયલ બાલિકા વધુમાં અનુપમા તરીકે યાદ રહેલી એક્ટ્રેસ સ્મિતા બંસલે તાજેતરમાં પોતાના પતિ અંકુશ મોહલા સાથે ફરીથી લગ્ન કર્યા એટલે કે વ્હાઈટ વેડિંગ કર્યું. લગ્નની 25મી વર્ષગાંઠના અવસરે તેને ગોવાના બીચ પર સફેદ કરીને વર્ષોથી મનમાં પાલેલું સપનું સાકાર કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સફેદ ગાઉન

સ્મિતાએ સફેદ ગાઉન પહેરીને દુલ્હનનો લૂક અપનાવ્યો હતો. આ ખાસ ક્ષણોમાં તેમની બે પુત્રીઓ પણ સાથે હતી અને ઘણી રસમોમાં ભાગ લીધો હતો. ટીવી ઇન્ડસ્ટ્રીની અમુક જાણીતી હસ્તીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને ખુશી વ્યક્ત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. વ્હાઇટ વેડિંગનું સપનું

સ્મિતાએ જણાવ્યું છે કે તેઓ લગભગ 20 વર્ષથી આવી વ્હાઇટ વેડિંગનું સપનું સેવતા હતા. પતિને મનાવવામાં તેમને ઘણા વર્ષ લાગ્યા. અંતે તેને થયું કે હવે નહીં કર્યું તો કદી નહીં થાય કારણ કે દીકરીઓ મોટી થઈ રહી છે. પહેલા લગ્ન વખતે તેઓ પતિ સાથેના વિચારોમાં એટલા ડૂબેલા હતા કે બાકીની વાતો પર ધ્યાન જ ન હતું. આ વખતે તેમને દરેક ક્ષણને પૂરી રીતે માણી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વેડિંગ રિંગ્સની ઝલક

લગ્ન બાદ તેને પહેલી દિવાળી પણ પતિ સાથે મનાવી અને ઇન્સ્ટાગ્રામ પર ખુશીભર્યા ફોટા શેર કર્યા. વેડિંગ રિંગ્સની ઝલક પણ બતાવી જે સોના અને હીરાની હતી. એક પોસ્ટમાં તેમને લખ્યું કે જેવું તેને આ ક્ષણની કલ્પના કરી હતી બરાબર તેવું જ જાદુઈ અનુભવાયું. જેમાં પતિનો આભાર પણ વ્યક્ત કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ચહેરા પર ખુશી

સ્મિતાના ચહેરા પરની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ખાસ પળોને તેઓ હજુ પણ મનમાં સંઘરી રહ્યા છે અને ફોટા શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Balika Vadhu Actress Smita Bansal Remarriage Smita Bansal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ