ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પાણી ભરવા જતી મહિલાને બાયકર્સે કચડી નાખી, ઘટનાસ્થળે જ મોત, 2 બાળકો નોંધારા થયા

ક્રાઈમ / સુરતમાં પાણી ભરવા જતી મહિલાને બાયકર્સે કચડી નાખી, ઘટનાસ્થળે જ મોત, 2 બાળકો નોંધારા થયા

Published By: Hiralal Parmar

Last Updated: 10:56 AM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરના પાલ અને આસપાસના વિસ્તારોમાં બેફામ બાયકર્સ અને સ્ટંટબાજોનો ત્રાસ સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

ADVERTISEMENT

સુરતમાં શહેરના પાલ વિસ્તારમાં બાયકર્સનો કહેર જોવા મળ્યો છે. એક બાઈક સવારે પાણી ભરવા જઈ રહેલી મહિલાને અડફેટે લીધી હતી જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

2 બાળકો અનાથ બન્યાં

29 વર્ષીય મીનાબેન મછારનું મોત થતાં તેના 2 બાળકો નોંધારા થયા હતા.

અમદાવાદના નરોડામાં કાર ચાલકનો આતંક

અમદાવાદના નરોડામાં કાર ચાલકનો આતંક સામે આવ્યો છે. દારૂના નશામાં ચકચૂર બનેલા 27 વર્ષીય કાર ચાલકે રસ્તા પર મોતની સવારી ખેલી અકસ્માતોની હારમાળા સર્જી હતી. પૂરપાટ ઝડપે અને બેફામ રીતે કાર હંકારીને આ નશાખોર ચાલકે પેટ્રોલ પંપ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી કચ્ચરઘાણ વાળી દીધો હતો. આ ગંભીર અકસ્માતમાં એક બાઈક સવાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

આ પણ વાંચો : એકલવાયા વાઘને મળશે સાથી! ડાંગ અને નર્મદામાં વાઘણ માટે બનશે વિશેષ વાડા

કતારગામ, મહિધરપુરા અને વરાછામાં ચપ્પુની અણીએ લૂંટ

સુરતમાં બાઈક પર સવાર બે બેફામ શખ્સોએ શહેરમાં આતંક મચાવ્યો હતો. આ બંને આરોપીઓએ અલગ-અલગ વિસ્તારોમાં લોકોને નિશાન બનાવીને ચપ્પુથી જીવલેણ હુમલા કર્યા હતા અને લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 5 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat surat crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ