ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / યુવાનો માટે ખુશખબર, પોલીસમાં 2900 જગ્યાઓની ભરતી જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરવાનું શરુ થશે?

નોકરી / યુવાનો માટે ખુશખબર, પોલીસમાં 2900 જગ્યાઓની ભરતી જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરવાનું શરુ થશે?

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 08:58 AM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. પોલીસમાં 2900 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે.

ADVERTISEMENT

પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર આવ્યાં છે. નવી 2900 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1000 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1000 જગ્યાઓ, Srpf કોન્સ્ટેબલ 841 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક 133 જગ્યાઓ, મોટર ટ્રાન્સપોર સુપરવાઈઝર 26 જગ્યાઓ સામેલ છે.

વધુ વાંચો : સુરતમાં મધરાતે કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવી ભાગતા રીઢા આરોપી પર PIનું ફાયરિંગ, પગમાં ગોળી મારી ઝડપ્યો

26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે

પોલીસ ભરતી માટે 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલું થશે. સત્તાવાર નોટિફિકેશન અને અરજી કરવા માટે OJAS ગુજરાત પોર્ટલ પર વિગતો તપાસી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

police recruitment 2026 police recruitment news police recruitment

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ