ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 21 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 21 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 12:26 AM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

21 નવેમ્બર 2026નો દિવસ અંક જ્યોતિષની દૃષ્ટિએ કેટલાક મૂળાંકના જાતકો માટે નવી તકો અને ખુશખબર લઈને આવી શકે છે. ચાલો જાણીએ મૂળાંક 1થી 9 સુધીના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે.

1/11

photoStories-logo

1. અંક જ્યોતિષ

અંક જ્યોતિષમાં જન્મતારીખના આધારે મૂળાંક નક્કી થાય છે અને તેના આધારે દિવસનું ભવિષ્ય જાણી શકાય છે. 21 નવેમ્બર 2026ના દિવસે અમુક મૂળાંકવાળાઓને લાભ અને અટકેલા કામો પૂરા થવાના યોગ છે, જ્યારે અમુકને પડકારોનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ મૂળાંક 1થી 9 સુધીના જાતકો માટે આ દિવસ કેવો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

આજનો દિવસ સારો રહેશે. સવારથી જ લાભ મળવાની સંભાવના છે. મહેનતનું યોગ્ય ફળ મળશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. વર્ક પ્લેસમાં પ્રગતિના નવા અવસર આવી શકે છે. તમારા માટે શુભ અંક 3 અને શુભ રંગ વાયોલેટ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

આજે અમુક નવા પડકારો આવી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે. પરિવારનો સહયોગ સકારાત્મક ઊર્જા આપશે. અટકેલું કામ મનગમતી રીતે પૂરું થઈ શકે છે. તમારા માટે શુભ અંક 12 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

કારોબાર સંબંધિત કોઈ કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. અટકેલું કામ આજે પૂરું થશે. નવા લોકો સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા માટે શુભ અંક 35 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

નવી જવાબદારીઓ આવી શકે છે, જેને તમે સમજદારી અને મહેનતથી પૂરી કરશો. કોઈ પરિચિત મળવા આવી શકે છે. પરિવાર સાથે રોકાણ અંગે ચર્ચા કરી શકો છો. તમારા માટે શુભ અંક 67 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. આત્મવિશ્વાસ વધશે અને ઘરમાં કોઈ નવી વસ્તુ આવવાથી ખુશીનો માહોલ બનશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. તમારા માટે શુભ અંક 12 અને શુભ રંગ ગુલાબી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

નવો પ્રોજેક્ટ શરૂ કરવો આજે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવા કામની શરૂઆત પણ શુભ રહેશે. પરિવારના કોઈ સભ્યનો સહયોગ મળશે, જેથી કામ સરળ બનશે અને આગળ વધવાનું હોસલું વધશે. તમારા માટે શુભ અંક 17 અને શુભ રંગ નારંગી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

આર્થિક બાબતોમાં વિચારી-વિચારીને લીધેલો નિર્ણય ભવિષ્યમાં લાભ આપી શકે છે. દિવસના અંત સુધીમાં મોટી ખુશખબરી મળી શકે છે. મહત્ત્વની યોજના પર કામ શરૂ કરી શકો છો. પોતાની યોજનાઓ અંગે સ્પષ્ટતા જાળવી રાખો. તમારા માટે શુભ અંક 9 અને શુભ રંગ લાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

આજે તમે ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો. કામ પૂરું કરવા માટે સક્રિય રહેશો. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે. વર્ક પ્લેસમાં તમારી કાર્યશૈલીની પ્રશંસા થઈ શકે છે. તમારા માટે શુભ અંક 19 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

આજનો દિવસ સામાન્ય રહી શકે છે. કોઈ મહત્ત્વના વિષય પર ચર્ચા દરમિયાન તમારી સલાહ અને વિચારો મહત્ત્વના સાબિત થશે. આથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમારા માટે શુભ અંક 9 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ankrashi Numerology Root Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ