ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આજથી નવેમ્બરના અંત સુધી કડકડતી ઠંડીની આગાહી, ડિસેમ્બરમાં કોલ્ડવેવને કારણે આકરી ઠંડી

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં આજથી નવેમ્બરના અંત સુધી કડકડતી ઠંડીની આગાહી, ડિસેમ્બરમાં કોલ્ડવેવને કારણે આકરી ઠંડી

Last Updated: 06:49 AM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આજથી નવેમ્બરના અંત સુધી કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરમાં કોલ્ડવેવની પણ આગાહી છે.

1/6

photoStories-logo

1. આજથી નવેમ્બરના અંત સુધી કડકડતી ઠંડીની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં 10 દિવસ ઠંડીની આગાહી કરી છે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે જે ને લઈને ઠંડીમાં સામાન્ય વધારો નોંધાઇ તેવું જણાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. જેની સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ પંથકમાં અસર જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ

ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે પવનની ઝડપ અને દિશા શિયાળા માટે અનુકુળ સેટ થઈ ચૂકી છે. આથી નવેમ્બર મહિનાના આવનારા દિવસોમાં સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. આગામી 10 દિવસ પડશે ઠંડી

નવેમ્બર મહિનાની શરૂઆતમાં જે ઊંચુ તાપમાન હતુ, તે હવે સામાન્ય સ્તર નજીક આવી પહોંચ્યું છે. જેના કારણે 21 થી 30 નવેમ્બર એટલે કે આવનારા 10 દિવસ દરમિયાન ગુલાબી ઠંડીનો માહોલ સતત જળવાઈ રહશે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે લોકોને શિયાળા જેવા આહલાદક વાતાવરણનો અહેસાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વાદળછાયું વાતાવરણ પણ માવઠાની શક્યતા નહીં

22 નવેમ્બરથી ગુજરાતના કેટલાક સિમિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આમ છતાં કમોસમી વરસાદ અને માવઠાની કોઈ શક્યતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 1 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવા લાગશે

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, 1 ડિસેમ્બરથી કોલ્ડવેવની અસર થશે જેને કારણે રાજ્યમાં આકરી ઠંડી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી શિયાળાની આકરી જમાવટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં શિયાળો સંપૂર્ણપણે જામશે અને તીવ્ર ઠંડીનો અહેસાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat cold news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ