Mahira Khan Pregnant: પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન 41 વર્ષની ઉંમરે પોતાના બીજા બાળકની મા બનવાની છે. તેણે પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી.
Karan Johar: આજકાલ ભારતીય સિનેમામાં પૌરાણિક કહાનિઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત ફિલ્મોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. દર્શકો મોટા પડદા પર તેમના ધર્મ સાથે સંબંધિત કહાની જોવા માટે ઉત્સુક છે.