ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'હનુમાન અંશ'ની સફળતાની અસર, હવે રાધા-કૃષ્ણની ભવ્ય ફિલ્મ બનાવશે કરણ જોહર? સામે આવી મોટી અપડેટ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:07 PM, 12 September 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
તાજેતરના સમયમાં કોઈ ફિલ્મે ટ્રેડ નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા હોય તો તે 'હનુમાન અંશ' છે. ખૂબ જ મર્યાદિત બજેટમાં બનેલી આ ફિલ્મની કમાણીએ મોટા મોટા પંડિતોને પણ આશ્ચર્યચકિત કર્યા. માત્ર ₹2 કરોડથી બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ₹200 કરોડને વટાવી ગઈ.
4/6
ADVERTISEMENT
5/6
6/6
એવું લાગે છે કે બ્લોકબસ્ટર "હનુમાન અંશ" પછી સમગ્ર ફિલ્મ ઇડસ્ટ્રીની વિચારસરણી બદલાઈ ગઈ છે. નિર્માતાઓ અને દિગ્દર્શકો હવે પૌરાણિક કહાનિઓને ફક્ત ધાર્મિક અથવા ભક્તિમય ફિલ્મોના દાયરામાં રાખતા નથી. તેમને સમજાયું છે કે તે એક મોટું બિઝનેસ મોડેલ બની ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ