ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સૂર્ય નક્ષત્ર પરિવર્તનથી આ રાશિઓને મળશે કરિયરમાં પ્રમોશન અને ધનલાભ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્ય નક્ષત્ર પરિવર્તનથી આ રાશિઓને મળશે કરિયરમાં પ્રમોશન અને ધનલાભ

Last Updated: 07:09 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

13 સપ્ટેમ્બરે સૂર્યદેવ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે, જે તુલાથી મીન રાશિના જાતકો માટે કરિયર અને વ્યાપારમાં મોટા ફેરફારો લાવશે.

1/7

photoStories-logo

1. સૂર્ય નક્ષત્ર પરિવર્તનથી આ રાશિઓને મળશે કરિયરમાં પ્રમોશન અને ધનલાભ

વૈદિક જ્યોતિષમાં આત્મા, માન-સન્માન, પિતા અને સરકારી પદના કારક મણાતા ગ્રહોના રાજા સૂર્યદેવ 13 સપ્ટેમ્બર 2026 ના રોજ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને સ્થિરતા, ભાગીદારી અને સફળતાનું નક્ષત્ર માનવામાં આવે છે. સૂર્યના આ ગોચરથી તુલાથી લઈને મીન રાશિ સુધીના જાતકોના જીવન, કરિયર, આર્થિક સ્થિતિ અને વ્યાપાર પર તેની ઊંડી અસર જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. તુલા

સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન તમારા અગિયારમા (લાભ) ભુવનમાં થવા જઈ રહ્યું છે, જેનાથી આવકના નવા સ્ત્રોત ઊભા થશે. અટકેલા નાણાં પરત મળશે અને વેપારીઓને નવા સંપર્કોથી મોટો લાભ થશે. ઉપાય: રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કરો અને ઘઉંનું દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વૃશ્ચિક

દસમા (કર્મ) ભુવનમાં સૂર્યનો પ્રભાવ તમારા કરિયરમાં નવી ઊંચાઈઓ લાવશે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારીઓ અને ઓફિસમાં પ્રભાવ વધવાના યોગ છે. ઉપાય: સૂર્યદેવને અર્ઘ્ય આપો અને વરિષ્ઠ અધિકારીઓનું સન્માન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ધનુ

નવમા (ભાગ્ય) ભુવનમાં ગોચર થવાથી ભાગ્યનો પૂરો સાથ મળશે. ઉચ્ચ શિક્ષણ અને વિદેશ યાત્રાનું સ્વપ્ન પૂરું થઈ શકે છે. અનુભવી લોકોની સલાહથી મોટો ફાયદો થશે. ઉપાય: સૂર્યદેવને જળ ચઢાવો અને ગુરુજનોના આશીર્વાદ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. મકર

આઠમા ભુવનમાં સૂર્યનું ગોચર હોવાથી નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. મિલકત, વિમા અને કર સંબંધિત નિર્ણયો વિચારપૂર્વક લેવા. ઉતાવળમાં મોટું સાહસ ન કરવું. ઉપાય: સૂર્યદેવને જળ અર્પણ કરો અને નાણાકીય જોખમ લેવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કુંભ

સાતમા ભુવનમાં સૂર્ય આવવાથી વ્યાપારી ભાગીદારી અને ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત થશે. વ્યવસાયમાં નવી તકો મળશે, પરંતુ દામ્પત્ય જીવનમાં અહંકારથી બચવું. ઉપાય: સૂર્યદેવને જળ ચઢાવો અને સ્વભાવમાં નમ્રતા રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. મીન

છઠ્ઠા ભુવનમાં ગોચર થવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને નવી નોકરી શોધતા લોકો માટે ઉત્તમ સમય છે. શત્રુઓ પર વિજય મળશે અને મહેનતનું યોગ્ય ફળ મળશે. ઉપાય: દરરોજ સવારે સૂર્યદેવને જળ ચઢાવો અને રવિવારે ગોળ અથવા ઘઉંનું દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope2026 SunTransit2026 SuryaGochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ