ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'હનુમાન અંશ 2' માં વિરાટ-અનુષ્કા સાથે અમેરિકન અભિનેત્રી દેખાશે? નિર્માતાએ કર્યો ખુલાસો
5 ફોટો ગેલેરી
Last Updated: 05:43 PM, 12 September 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
4/5
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે જુલિયા રોબર્ટ્સ હનુમાન અંશ ભાગ 2 નો હિસ્સો બની શકે છે. આ વિશે પૂછવામાં આવતા, ભક્તિમય ફિલ્મના નિર્માતા નમ્રતા સિંહે બોલિવૂડ હંગામાને કહ્યું, "મેં તેમાંથી કેટલાકનો સંપર્ક કર્યો છે. તેઓ પહેલાથી જ ફિલ્મ વિશે જાણે છે."
ADVERTISEMENT
5/5
એક ટીવી ઇન્ટરવ્યુમાં હોલીવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સે જણાવ્યું કે નીમ કરોલી બાબાનો એક ફોટો જોયા પછી તેમની આધ્યાત્મિક યાત્રા અને હિન્દુ ધર્મ તરફનો તેમનો ઝુકાવ શરૂ થયો. વર્ષ 2010 ની ફિલ્મ ઈટ પ્રે લવના શૂટિંગ દરમિયાન આધ્યાત્મિકતા તરફનો તેમનો ઝુકાવ વધુ મજબૂત બન્યો. તેણીએ પોતે કહ્યું હતું કે તે તેના પરિવાર સાથે મંદિરોમાં જાય છે અને હિન્દુ ધર્મમાં માને છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ