ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં રૂ. 51,000 નો સીધો ઉછાળો? જાણો ફિટમેન્ટ ફેક્ટરની નવી માંગ!
5 ફોટો ગેલેરી
Last Updated: 07:45 PM, 12 September 2026
1/5
8મા પગાર પંચ (8th Pay Commission) ની બેઠકોનો દોર હાલ દેશભરમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. ચેન્નાઈ અને પુડુચેરી બાદ હવે 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચંડીગઢ ખાતે મહત્વપૂર્ણ બેઠકો યોજાનાર છે. આ બેઠકોમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર યુનિયનો દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓમાં સૌથી પ્રમુખ માંગ ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) ને વધારીને 3.833 કરવાની છે. જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવ સ્વીકારી લે છે, તો 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોની આવકમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળશે.
2/5
ફિટમેન્ટ ફેક્ટર એ એવો આંકડો છે જેના આધારે કર્મચારીઓના જૂના બેસિક પે (મૂળ પગાર) કે પેન્શનને નવી સુધારેલી રકમમાં ફેરવવામાં આવે છે. હાલ 7મા પગાર પંચ હેઠળ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ છે, જેના કારણે લઘુત્તમ બેસિક સેલેરી રૂ. 7,000 થી વધીને રૂ. 18,000 થઈ હતી. હવે જો 8મા પગાર પંચમાં તેને વધારીને 3.833 કરવામાં આવે, તો નવી લઘુત્તમ બેસિક સેલેરી (રૂ. 18,000 x 3.83) વધીને રૂ. 68,940 થઈ જશે. એટલે કે કર્મચારીઓની બેસિક સેલેરીમાં સીધો રૂ. 50,940 (આશરે રૂ. 51,000) નો વધારો થશે.
ADVERTISEMENT
3/5
લેવલ-1: હાલની રૂ. 18,000 બેસિક સેલેરી વધીને રૂ. 68,940 થશે. લેવલ-2: રૂ. 19,900 વધીને રૂ. 76,217 થશે. લેવલ-3: રૂ. 21,700 વધીને રૂ. 83,111 થશે. લેવલ-4: રૂ. 25,500 વધીને રૂ. 97,665 થશે. લેવલ-5: રૂ. 29,200 વધીને રૂ. 1,11,836 થશે. લેવલ-6: રૂ. 35,400 વધીને રૂ. 1,35,582 થશે. લેવલ-10: રૂ. 56,100 વધીને રૂ. 2,14,863 થશે.
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ