ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / લમ્બર સ્પાઇન સર્જરી પહેલાં આ એક્ટરે ઊભા રહી કરાવી MRI, દર્દભરી તસવીરો વાયરલ થતાં ચાહકો થયા ચિંતિત!

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / લમ્બર સ્પાઇન સર્જરી પહેલાં આ એક્ટરે ઊભા રહી કરાવી MRI, દર્દભરી તસવીરો વાયરલ થતાં ચાહકો થયા ચિંતિત!

Last Updated: 02:41 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sharat Saxena: બોલિવૂડના મશહૂર વિલન શરત સક્સેનાની લમ્બર સ્પાઇન સર્જરી પહેલાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં તેઓ બોમ્બે હોસ્પિટલમાં ઉભા રહીને MRI ટેસ્ટ કરાવતા જોવા મળે છે, જેમાં તેમના ચહેરા પર દુખાવો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

1/5

photoStories-logo

1. ઉભા રહીને MRI

આ તસવીરો તેમના લમ્બર સ્પાઇન(કમરનું હાડકું)ની સર્જરી પહેલા બોમ્બે હોસ્પિટલમાં ઉભા રહીને MRI કરાવતા હોય છે, જેમાં તેમના ચહેરા પર દુખાવો સ્પષ્ટપણે દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શરત સક્સેનાને શું થયું?

શરત સક્સેનાએ તેના ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર MRI રૂમના કુલ ચાર ફોટા શેર કર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ચાહકોને કરી અપીલ

અભિનેતાએ ફોટાને કેપ્શન આપતા કહ્યું કે આ બોમ્બે હોસ્પિટલમાં થયેલી તેમની લમ્બર સ્પાઇન સર્જરી પહેલાનો 'સ્ટેન્ડિંગ MRI' ટેસ્ટ છે. તેમણે ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ચાહકોનો પ્રેમ અને પ્રાર્થના

શરત સક્સેનાના આ ફોટા સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગયા હતા, અને હજારો ચાહકોએ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. શરત સક્સેના ફિલ્મી કરિયર

શરત સક્સેનાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેમણે 1974માં અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બેનમ'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sharat Saxena Spine Surgery Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ