ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, આ રાશિના જાતકોની ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, આ રાશિના જાતકોની ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ રવિવાર (06 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

06 09 2026 રવિવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ દશમ, નક્ષત્ર આર્દ્રા, યોગ સિદ્ધિ સવારે 9:44 પછી વ્યતિપાત, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ મિથુન (ક.છ.ઘ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન સંબંધી વધારો થશે, સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે, માતાની તબિયત બાબતે સાચવવું, પરિસ્થિતિમાંથી માર્ગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહમાં વધારો થશે, ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે, અમૂલ્ય વસ્તુ મેળવવાની તક મળશે, મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે, પરિવાર સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માતાના આશીર્વાદથી ધન પ્રાપ્તિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રા પ્રવાસથી લાભ થાય, સન્માન અને લાભ મળશે, તબિયત બાબતે કાળજી રાખવી, કારણ વગરનો તણાવ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા અથવા વડીલનો સહકાર મળશે, ભાગ્ય બળનો વધારો થશે, પરિવારથી તણાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે, સંતાનોથી લાભ થશે, ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ દેવડમાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતે તકલીફ જણાશે, કારણ વગરની ચિંતા અનુભવશો, જુના સંબંધી મિત્રોની મુલાકાત થશે, ધનહાનિની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં વિજય થશે, તબિયત બાબતે સાચવવું, અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક યોજનાઓ સફળ બનશે, સન્માન અને ધનનો લાભ મળશે, સંતાન સંબંધે સારું સુખ મળશે, વ્યવસાયમાં નવી તકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધા રોજગારમાં સારી સફળતા મળશે, મકાન સુખ સારું મળશે, નવા વાહન લેવાના યોગ બને છે, ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન વપરાશની ચીજોમાં વધારો થશે, આજીવિકામાં નવી તકો મળશે, પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે, ચામડી પેટ વિષયક સાધારણ ફરિયાદ રહેશે, પરિવારજનોનો સહયોગ મળશે, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 06 September 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ