ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કામ માટે એક્ટર- પ્રોડ્યુસર સાથે સૂઈ? રેહના પંડિતે ખોલી મનની વાત

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / કામ માટે એક્ટર- પ્રોડ્યુસર સાથે સૂઈ? રેહના પંડિતે ખોલી મનની વાત

Last Updated: 08:28 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવી એક્ટ્રેસ રેહના પંડિતે કામ મેળવવા માટે એક્ટર -પ્રોડ્યુસર સાથે સંબંધ રાખવાના આરોપો પર મૌન તોડ્યું છે. જેમાં તેને કહ્યું કે આવા ખોટા આક્ષેપોનો તેને કોઈ પરવા નથી.

1/6

photoStories-logo

1. રેહના પંડિત

ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ રેહના પંડિત જે પહેલાં પ્રિયંકા પંડિત તરીકે ઓળખાતી તેનું જીવન સંઘર્ષોથી ભરપૂર રહ્યું છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેને પોતાની જિંદગીની કેટલીક અનકહી વાતો શેર કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ખુલાસો

જેમાં તેને જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેને પોતાના પૂર્વ પતિને બીજી મહિલા સાથે ફ્રોડ કરતા પકડી લીધા હતા. જીવનમાં એવા પળો પણ આવ્યા જ્યારે તેમને કામથી બ્રેક લેવો પડ્યો. મુશ્કેલીઓ આવતી રહી પણ તે હંમેશા લડતી રહી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. અપમાનજનક ટિપ્પણી

એક રિયાલિટી શોમાં આઝમા ફલાહે રેહના વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેમાં આઝમાએ કહ્યું હતું કે રેહના કામ મેળવવા માટે એક્ટર અને પ્રોડ્યુસર સાથે સંબંધ બનાવી લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આક્ષેપો પર રેહનાનો પક્ષ

આ આક્ષેપો પર રેહનાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જેમાં તેને કહ્યું કે આઝમા તેને ઓળખતી પણ નથી. તેને આવું કહ્યું કારણ કે તે જાણતી હતી કે કોના વિશે વાત કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ટ્રિગર કરવાનો પ્રયાસ

આઝમાએ બિગ બોસમાં જોયું હશે કે, આવું કહેવાથી સરળતાથી ટ્રિગર થઈ શકાય છે, તેથી તેને આ ગેમ રમી. રેહનાએ સ્પષ્ટ કર્યું કે જ્યારે વાત જ સાચી નથી ત્યારે તેના પર ગુસ્સો બતાવવાનો કોઈ ફાયદો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કોઈ પ્રતિક્રિયા આપી નહીં.

તેને આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તેને કહ્યું કે, આઝમાએ આ બધું તે સમયે રેહનાના બોયફ્રેન્ડ જીશાનને ટ્રિગર કરવા માટે કહ્યું હતું. રેહનાએ કહ્યું કે આવા ખોટા આરોપોથી તેમને કોઈ ફરક પડતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

interview Television actress Rehana Pandit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ