ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ‘મિર્ઝાપુર ધ મૂવી’ના મુન્ના ભૈયાએ ખોલ્યું રહસ્ય, બેડ સીન કરવામાં કોઈ તકલીફ નથી
5 ફોટો ગેલેરી
Last Updated: 08:48 PM, 6 September 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
4/5
જ્યારે પરફોર્મ કરવાનું હોય ત્યારે તેનો વ્યક્તિગત જીવન સાથે કોઈ સંબંધ નથી. તે વખતે એક્ટર માત્ર એક ટૂલ છે અને ડિરેક્ટર જે કહે તે કરવાનું હોય છે. જેમાં રસપ્રદ વાત એ છે કે દિવ્યેન્દુએ કહ્યું કે ઇન્ટીમેટ કે રોમેન્ટિક સીન કરવામાં તેમને ક્યારેય ઝિઝક નથી લાગતી.
ADVERTISEMENT
5/5
સૌથી વધુ સંકોચ તેમને ઈમોશનલ સીન દરમિયાન થાય છે. મુન્ના ભૈયા જ્યારે રડે છે તે ભાવ બતાવવામાં તેમને સૌથી વધુ અઘરું લાગે છે. તેને કહ્યું કે ઈમોશનલ સીનમાં તેઓ વધુ ન્યુડ ફિલ કરે છે અને હજુ પણ તે વાત કરતાં તેમના રોંગટે ઊભા થઈ જાય છે. બાકી બેડ સીન કે રોમેન્ટિક સીનમાં કોઈ મુશ્કેલી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ