ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / અજાણ્યા વ્યક્તિ સાથે કામમાં સાવધન રહેવું, આ રાશિના જાતકોને પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / અજાણ્યા વ્યક્તિ સાથે કામમાં સાવધન રહેવું, આ રાશિના જાતકોને પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ સોમવાર (07 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

07 09 2026 સોમવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ અગિયારસ, નક્ષત્ર પુનર્વસુ, યોગ વરિયાન, કરણ બાલવ, રાશિ મિથુન (ક.છ.ઘ.) બપોરે 12:37 પછી કર્ક (ડ.હ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે, ઘર જમીન અને વાહનના યોગ બને છે, સૌનો સહયોગ મળશે, ઘરેલુ કામમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકનું પ્રમાણ વધી શકે છે, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે, કોઈ શુભ સમાચાર મળશે, પરીક્ષા અથવા હરીફાઈ વાળા કામમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ મતનાં રોકાણ માટે સમય સારો નથી, જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સંયોગ મળશે, મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળે, પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નજીકનાં સંબંધીથી સહયોગ મળશે, ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે, કામ કરતા પહેલા વિચાર કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજથી કામની શરૂઆત કરવી, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં, મિત્રો સાથે વૈચારિક મતભેદ રહેશે, અચાનક તબિયત બગડશે જેનાથી કામમાં અડચણ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી, મિત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે, નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે, આજે કામનું બંધન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું, લેવડદેવડમાં કાળજીથી કામ લેવું, કરેલી મહેનત સારું ફળ આપશે, માન-સન્માન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લે-વેચ દલાલી વગેરેમાં લાભ થાય, ધંધા-વેપારમાં વૃદ્ધિનાં યોગ બને છે, મિત્રોને મદદ કરશો તો લાભ થશે, સંપતિ લે-વેચનાં સોદામાં લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળશે, પારિવારિક માંગલિક પ્રસંગોની સંભાવના, નોકરીમાં લાભ, પ્રમોશન મળી શકે છે, મહેનતનાં પ્રમાણમાં સાધારણ ફળ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડમાં સાવધાની રાખવી, અજાણ્યા વ્યક્તિ સાથે કામમાં સાવધન રહેવું, થાક અને કમજોરી લાગશે, સારા ન કહી શકાય તેવા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાશે, સામાજિક કાર્યમાં માન, લાભ મળશે, બગડેલાં કામ, સંબંધોમાં સુધારો જણાશે, ભાગીદારોનાં સહયોગથી ધન વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારી ખબર મળશે પ્રસન્નતામાં વૃદ્ધિ થાય, મિત્રોનાં સહયોગથી સમસ્યાનું સમાધાન મળે, વેપાર-વાણિજ્યમાં મધ્યમ લાભ જણાય, જુના મિત્રો સાથે સંબંધિત મુલાકાત સંભવ.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 07 September 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ