ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:48 PM, 6 September 2026
1/5
એક સમયે બોલીવુડમાં અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીની જોડી ખૂબ ચર્ચામાં રહેતી. સ્ક્રીન પર તેમણે ‘ધડકન’, ‘મૈં ખિલાડી તૂ અનાડી’, ‘જાનવર’ અને ‘ઇનસાફ’ જેવી અનેક હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. દર્શકો તેમની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરતા અને બંને અસલી જીવનમાં પણ એકબીજાની નજીક હોવાની વાતો ચાલતી રહેતી.
2/5
ADVERTISEMENT
3/5
4/5
સુનીલ દર્શને વધુમાં જણાવ્યું કે ‘જાનવર’ પહેલાં અક્ષય કુમારનું કરિયર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું. તેની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી અને ઘણા પ્રોડ્યુસર્સ તેમની સાથે કામ કરવાનું ટાળતા હતા. પરંતુ ‘જાનવર’ની સફળતાએ અક્ષયના કરિયરને નવી ગતિ આપી.
ADVERTISEMENT
5/5
"આ ફિલ્મ હિટ થતાં જ તેમની અટકેલી ફિલ્મો જેમ કે ‘હેરા ફેરી’ અને ‘ધડકન’ પર કામ ઝડપથી શરૂ થઈ ગયું. ત્યારબાદ અક્ષયે પાછા વળીને ન જોયું અને સ્ટારડમની નવી ઊંચાઈઓ હાંસલ કરી". આજે અક્ષય કુમાર ટ્વિંકલ ખન્ના સાથે સુખી વૈવાહિક જીવન જીવી રહ્યા છે, જ્યારે શિલ્પા શેટ્ટી પણ પોતાના પરિવાર સાથે સ્થિર છે. પણ જૂના સમયની આ વાતો હજુ પણ ચાહકોને રસપ્રદ લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ