ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / અરિશ્ફા ખાન: ટીવી પર બાળપણથી જાદુ ચલાવનારી, હવે બિગ બોસ 20માં એન્ટ્રી

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / અરિશ્ફા ખાન: ટીવી પર બાળપણથી જાદુ ચલાવનારી, હવે બિગ બોસ 20માં એન્ટ્રી

Last Updated: 11:18 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બિગ બોસ ૨20ની સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટમાંની એક અરિશ્ફા ખાન માત્ર 23 વર્ષની છે અને બાળકલાકાર તરીકે ટીવીથી કારકિર્દી શરૂ કરી હતી.

1/6

photoStories-logo

1. બિગ બોસ 20

બિગ બોસ 20ને લઈને ઉત્સાહ હતો અને દર્શકો રાત્રે નવ વાગ્યાની રાહ જોઈ રહ્યા હતા. આ વચ્ચે કન્ટેસ્ટન્ટ્સની યાદીમાં અરિશ્ફા ખાન સૌથી વધુ ફેમસ નામ બનીને સામે આવી છે. ચાલો જાણીએ આ યુવતી કોણ છે અને તેને કેવી રીતે પોતાનું સ્થાન બનાવ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અરિશ્ફા ખાન

અરિશ્ફા ખાન એક્ટ્રેસ, કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. માત્ર 23 વર્ષની આ યુવતીને તે પેઢી સારી રીતે ઓળખે છે જેને ભારતીય ટેલિવિઝન અને સોશિયલ મીડિયાના વધતા ક્રેઝને જોયો છે. તેને બાળકલાકાર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી અને ફેશન, બ્યુટી, લાઇફસ્ટાઇલ તથા એન્ટરટેનમેન્ટ સંબંધિત કન્ટેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર મજબૂત પકડ બનાવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. નાની ઉંમરે જ કામ શરૂ કર્યું

ટીવી પર તેને નાની ઉંમરે જ કામ શરૂ કર્યું. ‘છલ – શહ અને માત’ જેવા શોમાં દેખાયા બાદ સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘વીરા’માં યુવા ગુંજનના પાત્રથી તેમને ખાસ ઓળખ મળી. આ ભૂમિકાએ તેને ટેલિવિઝન દર્શકો વચ્ચે જાણીતું ચહેરો બનાવી દીધું. ત્યારબાદ તેને ‘જીની અને જૂજૂ’, ‘ઉત્તરન’, ‘મેરી દુર્ગા’ અને ‘પાપા બાય ચાન્સ’ જેવા શોમાં પણ કામ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સોશિયલ મીડિયા

ટીવીએ તેમને દર્શકો સુધી પહોંચાડી પણ સોશિયલ મીડિયાએ તેના કરિયરને નવી ઊંચાઈઓ આપી. તેમને યુવા દર્શકોમાં લોકપ્રિય પ્લેટફોર્મ પર કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે મજબૂત ડિજિટલ ફેનબેઝ તૈયાર કર્યું. હાલમાં તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા આશરે 2.9 કરોડની આસપાસ છે જે તેમની લોકપ્રિયતાનું પ્રમાણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મ્યુઝિક વીડિયો

ટીવી અને ડિજિટલ કન્ટેન્ટ સિવાય અરિશ્ફા મ્યુઝિક વીડિયોમાં પણ દેખાઈ છે. મમતા શર્માના ‘યારા 2’ અને 2020ના મ્યુઝિક વીડિયો ‘તેરી બાતેં મુલાકાતેં’માં તેને કામ કર્યું છે, જેમાં રોહન મેહરા અને રાજ બર્મન પણ સાથે હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ‘બિગ બોસ 20’માં એન્ટ્રી

હવે અરિશ્ફા સલમાન ખાનના હોસ્ટેડ શો ‘બિગ બોસ 20’માં પગ મૂકી દીધો છે. તેને ગ્રાન્ડ પ્રીમિયરમાં શાનદાર એન્ટ્રી સાથે સલમાન સાથે ખુબ મસ્તી કરી હતી. વર્ષો સુધી કેમેરા સામે રહીને મોટી ઓનલાઇન કમ્યુનિટી બનાવ્યા બાદ હવે તેમને બિગ બોસના ઘરમાં પોતાની વ્યક્તિત્વનું અલગ પાસું બતાવવાની તક મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bigg Boss 20 contestant Arishfa Khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ