ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / Viની ધમાકેદાર ઓફર! 859 રૂપિયામાં 180 દિવસની વેલિડિટી

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / Viની ધમાકેદાર ઓફર! 859 રૂપિયામાં 180 દિવસની વેલિડિટી

Last Updated: 12:02 AM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Vi 859 રૂપિયાના પ્લાનમાં 180 દિવસની વેલિડિટી આપીને મોટી ઓફર લાવ્યુ છે, જે સામાન્ય રીતે મોંઘા પ્લાનમાં મળતા બેનીફીટ આપે છે. લોકો આ પ્લાનને એકથી વધુ વાર રિચાર્જ કરીને 2029 સુધીની વેલિડિટી સિક્યોર કરી રહ્યા છે.

1/5

photoStories-logo

1. 859 રૂપિયાનો પ્લાન

મોબાઈલ રિચાર્જના ભાવ સતત વધી રહ્યા છે, પણ વોડાફોન આઈડિયા (Vi)એ એવો ઓફર લાવ્યો છે કે જેના સામે Jio અને Airtel પાસે હાલમાં જવાબ નથી. Viના 859 રૂપિયાના પ્લાનમાં સામાન્ય રીતે 84 દિવસની વેલિડિટી મળતી પણ હાલમાં આ જ પ્લાન પર 180 દિવસ એટલે કે 6 મહિનાની વેલિડિટી મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 749 રૂપિયાના પ્લાનના બેનીફીટ

આ ઓફરમાં સામાન્ય રીતે 1749 રૂપિયાના પ્લાનમાં મળતા ફાયદા માત્ર અડધા ભાવે મળી રહ્યા છે. તેમાં દરરોજ 1.5 GB હાઈ-સ્પીડ ડેટા, અનલિમિટેડ કોલિંગ, 5G એક્સેસ, વીકએન્ડ ડેટા રોલઓવર અને Vi Movies & TVનું ફ્રી એક્સેસ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પ્રીપેડ યુઝર્સ

જેમાં સૌથી મોટી વાત એ છે કે Vi પ્રીપેડ યુઝર્સને પ્લાન સ્ટેકિંગની સુવિધા આપે છે. એટલે કે તમે એકથી વધુ વાર આ પ્લાન રિચાર્જ કરીને આગળની વેલિડિટી અગાઉથી બુક કરી શકો છો. જ્યારે વર્તમાન પ્લાન પૂરો થાય ત્યારે આગળનો પ્લાન ઓટોમેટીક એક્ટિવ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ પ્લાનને વારંવાર રિચાર્જ કરીને 2029 સુધીની વેલિડિટી સિક્યોર કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં મોંઘા રિચાર્જની ચિંતા ન રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ ઓફર દરેક માટે નથી

જોકે આ ઓફર બધા માટે ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે કંપનીઓ આવા સ્પેશિયલ ઓફર તે ગ્રાહકોને આપે છે જેમનો ઉપયોગ ઓછો હોય કે જેઓ સેકન્ડરી સિમ તરીકે નંબર રાખતા હોય. તેથી તમારે Vi એપમાં ચેક કરવું પડશે કે તમારા નંબર પર આ પ્લાન દેખાય છે કે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ રીતે કરો ચેક

Vi એપ ખોલો અને લોગિન કરો. હોમ સ્ક્રીન પર Recharge સેક્શનમાં જાઓ. ત્યાં Recommended, Exclusive for You કે Special Offers ટેબ ચેક કરો. જો તમારા નંબર પર ઓફર એક્ટિવ હોય તો 859 રૂપિયાના કાર્ડ પર લાલ રંગના લેબલમાં “EXTRA Validity” અને 180 દિવસ લખેલું દેખાશે. જો માત્ર 84 દિવસ જ દેખાય તો હાલમાં તમારા નંબર માટે આ ઓફર ઉપલબ્ધ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vodafone Idea recharge plan Vi plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ