ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ટાટા Tigor ફેસલિફ્ટ જલ્દી આવશે, થશે મોટા ફેરફારો - Tiago જેવો નવો લુક

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / ટાટા Tigor ફેસલિફ્ટ જલ્દી આવશે, થશે મોટા ફેરફારો - Tiago જેવો નવો લુક

Last Updated: 05:32 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટાટા મોટર્સ Punch અને Tiago facelifts પછી હવે Tigor સેડાનના નવા અવતારની તૈયારીમાં છે. આ વર્ષના અંત સુધી લોન્ચ થઈ શકે તેવી આ કારમાં ડિઝાઇનમાં મોટા ફેરફારો જોવા મળશે.

1/6

photoStories-logo

1. ટાટા Tigor

ટાટા મોટર્સે આ વર્ષે Punchનું facelift અને બાદમાં Tiagoનો નવો અવતાર લોન્ચ કર્યો હતો જે ગ્રાહકોને ખૂબ પસંદ પડ્યું હતું. હવે કંપનીનું નેક્સ્ટ ફોકસ તેમની સબ-ફોર મીટર સેડાન Tigor પર છે. અત્યારે Tigor ટાટાની સૌથી ઓછી વેચાતી કારોમાંની એક છે, પણ નવા અવતાર સાથે તે ફરીથી ધ્યાન ખેંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ડિઝાઇન

આ કારની ડિઝાઇન મોટાભાગે નવા Tiago જેવી જ હોવાની શક્યતા છે. જેના ફ્રન્ટમાં પાતળા અને એંગ્યુલર હેડલેમ્પ્સ મળી શકે છે. જેમાં બંને હેડલેમ્પ વચ્ચે ગ્લોસ બ્લેક પેનલ હશે. બમ્પરના નીચેના ભાગમાં A-આકારની કાળી સપાટી, વચ્ચે રેક્ટેન્ગ્યુલર ગ્રિલ અને કોર્નર પર LED ફોગ લેમ્પ્સ હોવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સાઇડ પ્રોફાઇલ

સાઇડ પ્રોફાઇલમાં 15 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને નવા વ્હીલ આર્ચ જોવા મળશે. પાછળની બાજુએ રિડિઝાઇન્ડ ટેલ લેમ્પ્સ સાથે લાલ પ્લાસ્ટિક પેનલ હશે, જે લાઇટ બાર જેવી લાગશે. એકંદરે આ ડિઝાઇન કારને વધુ પ્રીમિયમ લુક આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ડેશબોર્ડ

અંદરની બાજુએ પણ નવું ડેશબોર્ડ આવશે. સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. એન્જિન

એન્જિનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જેમાં 1.2 લિટરનું રેવોટ્રોન પેટ્રોલ એન્જિન જ 84 હોર્સપાવર અને 113 Nm ટોર્ક આપશે. સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન રહેશે. CNG વર્ઝનમાં 74 હોર્સપાવર અને 96.5 Nm ટોર્ક મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઇલેક્ટ્રિક વર્ઝન

ઇલેક્ટ્રિક વર્ઝનમાં પણ 74 હોર્સપાવર અને 170 Nm ટોર્ક સાથે 26 kWhની LFP બેટરી હોવાની શક્યતા છે, જે એક ચાર્જમાં આશરે 315 કિલોમીટરની રેન્જ આપી શકે છે. ટાટા આ નવી ટિગોર ફેસલિફ્ટને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી શકે છે. જો ડિઝાઇન અને ફીચર્સ અપેક્ષા મુજબ આવ્યા તો આ કાર માર્કેટમાં ફરીથી જોરદાર હાજરી નોંધાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tata Tigor Tata Motors new launched
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ