ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / દીકરીના પ્રેમની સજા બાપને! સુરતમાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ વેવાઈનું અપહરણ કર્યું, પોલીસે છોડાવ્યાં

ક્રાઈમ / દીકરીના પ્રેમની સજા બાપને! સુરતમાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ વેવાઈનું અપહરણ કર્યું, પોલીસે છોડાવ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 04:41 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ જ વેવાઈનું અપહરણ કરીને દીકરી પાછી લઈ આવવાનું દબાણ કર્યું હતું.

ADVERTISEMENT

સુરતમાં કાપોદ્રામાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ જ વેવાઈનું અપહરણ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં ભરત મકવાણાની દીકરી જયંતીની દીકરા સાથે ભાગી ગઈ હતી આથી દાઝ રાખીને ભરત મકવાણાએ વેવાઈનું અપહરણ કર્યું હતું. જયંતીભાઈનો દીકરો અને ભરતભાઈની દીકરી પ્રેમલગ્ન કરવા ભાગી ગયા હતા. શક્તિવિજય સોસાયટી પાસેથી ગત રાત્રે આશરે 10 વાગ્યે ઘટના બની હતી.

વેવાઈ વેવાઈને માર મારીને બળજબરીથી લઈ ગયા

ભરતભાઈનો પરિવાર જયંતીભાઈને માર મારીને બળજબરીથી લઈ ગયા હતા. કાપોદ્રા પોલીસે ટેકનિકલ મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પીડિતને સહીસલામત છોડાવ્યાં હતા.

રિક્ષા ચાલકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

સુરતના મોટા વરાછામાં એક રિક્ષા ચાલકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઉત્રાણ પોલીસે આરોપી ભાવેશ મકવાણાને ઝડપી પાડ્યો છે. 5 મહિના અગાઉ ભારતી નામની મહિલાએ આરોપીની સગીરા સાથે મિત્રતા કરાવી હતી ત્યાર બાદ સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ નશાયુક્ત ચોકલેટ ખવડાવી હતી અને તેની સાથે ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો અને તેના ફોટા પાડ્યા હતા તથા ઉપરાંત ફોટા અન્યોને મોકલીને બદનામ કરવાની ધમકી આપી હતી.

વધુ વાંચો : VIDEO : જાણે ભૂકંપ આવ્યો' દિલ્હીમાં સત્ય નિકેતનમાં હોસ્ટેલની બિલ્ડિંગ ધરાશાયી, વિદ્યાર્થીઓ દટાયાં

સગીર હોવાની જાણ તથા મિત્રતા કેળવી

આરોપીને પીડિતા સગીર વયની હોવાની જાણ હોવા છતાં તેણે તેની સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવીને તેની અસહાયતાનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન આરોપીએ સગીરાના અત્યંત અંગત અને ન્યૂડ ફોટા પણ પાડી લીધા હતા.સગીરાએ આખરે હિંમત દાખવીને સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી હતી. પરિવારે તાત્કાલિક ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat crime news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ