ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મિસ વર્લ્ડ 2026: નિકિતા પોરવાલે વધાર્યું દેશનું માન, ભારતની આ સુંદરી ટોપ 40માં

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / મિસ વર્લ્ડ 2026: નિકિતા પોરવાલે વધાર્યું દેશનું માન, ભારતની આ સુંદરી ટોપ 40માં

Last Updated: 12:18 AM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મિસ વર્લ્ડ 2026માં ભારતની નિકિતા પોરવાલે ટોપ 40માં સ્થાન મેળવ્યું છે અને બ્લશ પિંક ફ્લોરલ ગાઉનમાં સુંદર દેખાઈ હતી. ઉજ્જૈનની આ સુંદરી થિયેટરની પણ અનુભવી આર્ટિસ્ટ છે.

1/5

photoStories-logo

1. મિસ વર્લ્ડ 2026

મિસ વર્લ્ડ 2026ના ગ્રાન્ડ ફિનાલેમાં ભારતની સુંદરી નિકિતા પોરવાલે દેશનું માન વધાર્યું છે. વિયેતનામના ન્હા ત્રાંગમાં યોજાયેલા આ મહત્ત્વના મંચ પર તેમને ટોપ 40માં સ્થાન મેળવીને ભારતીય ફેન્સને ગર્વ અપાવ્યો છે.આ ફિનાલે દરમિયાન તેનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નિકિતાનો જલવો

ઉજ્જૈનની વતની નિકિતાએ ડિઝાઇનર ભાવના રાવ દ્વારા તૈયાર કરાયેલો બ્લશ પિંક ફ્લોરલ ગાઉન પહેર્યો હતો. આ ગાઉનમાં બારીક ફ્લોરલ એમ્બ્રોઇડરી અને હેન્ડ એમ્બેલિશમેન્ટનું કામ કરવામાં આવ્યું છે. જેમાં હજારો મોતીઓ અને ફૂલોની કારીગરીથી સજ્જ આ આઉટફિટ લાઇટમાં ચમકી ઊઠે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બ્લશ પિંક ફ્લોરલ ગાઉન

શીયર એમ્બેલિશ્ડ સ્લીવ્સ અને ડ્રામેટિક મરમેડ સિલ્હુએટે તેના લુકને વધુ આકર્ષક બનાવ્યો હતો. જેમાં લાઈટ ઇટાલિયન ટ્યુલની લેયર્સને કારણે ચાલતી વખતે સુંદર મૂવમેન્ટ ઊભી થાય છે. ડિઝાઇનરના મતે આ ગાઉનમાં ભારતીય ફેમીનીટીની નરમાઈ સાથે પરંપરાગત હેન્ડ એમ્બ્રોઇડરીની ઝલક પણ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. નિકિતા અગાઉ પણ ચર્ચામાં

નિકિતા અગાઉ પણ પ્રિન્સેસ ડાયનાની સેફાયર રિંગથી પ્રેરિત ગાઉન પહેરીને ચર્ચામાં આવી હતી. હવે તેનો આ ફ્લોરલ લુક પણ ખૂબ પસંદ કરાઈ રહ્યો છે. નિકિતા માત્ર મોડલિંગ અને બ્યુટી પેજન્ટ સુધી લીમીટેડ નથી. તે એક્ટ્રેસ અને થિયેટર આર્ટિસ્ટ પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. રંગરેજ થિયેટર કંપનીની ક્રિએટિવ ડિરેક્ટર

જેમાં તે 60થી વધુ થિયેટર પ્રોડક્શન્સમાં કામ કરી ચૂકી છે અને રંગરેજ થિયેટર કંપનીની ક્રિએટિવ ડિરેક્ટર પણ છે. મિસ વર્લ્ડના મંચ પર તેની સુંદરતા સાથે આર્ટિસ્ટ્રી અને સ્ટોરીટેલિંગ સ્કિલ્સ પણ જોવા મળી રહી છે.જેમાં 75મી એનિવર્સરી એડિશનમાં ભારતની પ્રતિનિધિ તરીકે નિકિતાએ અત્યાર સુધીની સુંદર જર્ની કરી છે અને ફેન્સની આશાઓ વધારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Miss World 2026 Nikita Porwal Indian beauty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ