ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 9 સપ્ટેમ્બરે મોટો ધમાકો! જાણો iPhone 18 Pro Maxની અંદાજિત કિંમત અને ફીચર્સ વિષે

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / 9 સપ્ટેમ્બરે મોટો ધમાકો! જાણો iPhone 18 Pro Maxની અંદાજિત કિંમત અને ફીચર્સ વિષે

Last Updated: 11:26 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Appleની ઇવેન્ટ આગામી દિવસોમાં યોજાવા જઈ રહી છે. જેમાં અનેક મોડલ લોન્ચ થવાના છે. જેમાં iPhone 18 Pro Maxની ખુબ ચર્ચા છે. તેના અનેક લીક્સ પણ સામે આવ્યા છે.

1/5

photoStories-logo

1. iPhone 18 Pro Max

એપલની ‘સરપ્રાઇઝ એન્ડ શાઇન’ ઇવેન્ટ હવે થોડા જ દિવસોમાં યોજાશે. તેમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max અને કદાચ કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન ‘iPhone અલ્ટ્રા’ પણ લોન્ચ થઈ શકે છે. જેમાં ખાસ કરીને iPhone 18 Pro Maxને લઈને અનેક લીક્સ સામે આવ્યા છે. ચાલો જાણીએ કે આ મોડલમાં શું ખાસ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડિસ્પ્લે અને ફીચર

ડિસ્પ્લેની વાત કરીએ તો iPhone 18 Pro Maxમાં 6.9 ઇંચની સુપર રેટિના XDR OLED સ્ક્રીન મળી શકે છે. તેમાં 120 Hz રિફ્રેશ રેટ અને 3000 નિટ્સની પીક બ્રાઇટનેસ હોવાની શક્યતા છે. જેમાં પ્રોસેસર તરીકે એપલનું A20 પ્રો ચિપસેટ મળી શકે છે, જે 2 નેનોમીટર પ્રોસેસ પર બેસ્ડ હશે અને સાથે 6-કોરનું GPU પણ હશે. બેટરી આશરે 5400 mAhની હોઈ શકે છે અને 25 વોટની વાયરલેસ મેગસેફ ચાર્જિંગ સપોર્ટ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કેમેરા

કેમેરાની બાબતે પણ મોટો અપગ્રેડ જોવા મળી શકે છે. પાછળ ત્રણ કેમેરાનો સેટઅપ હોઈ શકે છે. જેમાં 48MP પ્રાઇમરી, 48MP અલ્ટ્રા-વાઇડ અને 48MP પેરિસ્કોપ ટેલિફોટો સામેલ હશે. જેની ફ્રન્ટ સાઈડમાં 24MPનો સેલ્ફી કેમેરા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કલર ઓપ્શન

અને કિંમત કલર ઓપ્શનની વાત કરીએ તો ડાર્ક ચેરી, સ્કાય બ્લ્યુ, બ્લેક અને સિલ્વર જેવા ચાર વિકલ્પો મળી શકે છે. ભારતમાં કિંમતની એવી શક્યતા છે કે 256GB સ્ટોરેજ અને 12GB રેમવાળું વેરિયન્ટ આશરે 1,69,900ની આસપાસ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. માહિતી લીક્સ પર બેસ્ડ

જેમાં એપલે કન્ફર્મ કર્યું છે કે ‘સરપ્રાઇઝ એન્ડ શાઇન’ ઇવેન્ટ 9 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે અને ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે લાઇવ સ્ટ્રીમ થશે. જોકે આ બધી માહિતી હજુ લીક્સ પર આધારિત છે એપલે હજુ સુધી કંઈ કન્ફર્મ કર્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surprise and Shine iPhone 18 Pro Max Apple's event
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ