ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / પૂનમ પાંડેનું ચોંકાવનારું નિવેદન, "મારા ઇરોટિક વીડિયો સામાજિક સેવા, વેશ્યાવૃત્તિ કાયદેસર બનાવો"
5 ફોટો ગેલેરી
Last Updated: 07:25 PM, 5 September 2026
1/5
2/5
એક જગ્યાએ વાત કરતાં પૂનમે કહ્યું કે, આજકાલ ઘણા પુરુષો સ્ટ્રેસમાં રહે છે. જો તેમનું એક વીડિયો તેમને શાંત કરવામાં મદદ કરે તો તેમાં શું ખોટું છે? તેને આને મોટી સામાજિક સેવા ગણાવી અને કહ્યું કે ભારતમાં વેશ્યાવૃત્તિ કાયદેસર થાય તો મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
5/5
પૂનમના આ નિવેદનોએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાને જન્મ આપ્યો છે. એવામાં તમારી જાણકારી ખાતર કે, પૂનમ પાંડે પહેલી વખત ત્યારે લાઈમલાઈટમાં આવી હતી જયારે તેને 2011ના વર્લ્ડ કપમાં એવી જાહેરાત કરી હતી કે, જો ઇન્ડિયા કપ જીતશે તો તે વાનખેડે સ્ટેડીયમમાં નગ્ન થશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ