ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 7 દિવસ વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે?

photo-story

4 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં 7 દિવસ વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે?

Last Updated: 05:11 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યાં છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

1/4

photoStories-logo

1. આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે કહ્યું કે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જોકે ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. આટલા આટલાં વિસ્તારોમાં વરસાદ

આણંદ, વડોદરા અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. 10 સપ્ટેમ્બરની આસપાસ એક મજબૂત સિસ્ટમ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10 સપ્ટેમ્બરની આસપાસ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેનો માર્ગ ગુજરાત તરફ રહેવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરથી 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain news Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ