ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 40 વર્ષની ટીવી એક્ટ્રેસનો માલદીવથી બિકીની લુક વાયરલ, ફેન્સ તેના ગ્લેમરસ અવતારના થયા દીવાના!

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / 40 વર્ષની ટીવી એક્ટ્રેસનો માલદીવથી બિકીની લુક વાયરલ, ફેન્સ તેના ગ્લેમરસ અવતારના થયા દીવાના!

Last Updated: 12:52 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જાણીતી ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાના બોલ્ડ બિકીની ફોટા હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. ચાહતે માલદીવ વેકેશન દરમિયાન બિકીનીમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોએ ચાહકોને ક્રેઝી કર્યા છે.

1/5

photoStories-logo

1. કાળા રંગના ચશ્માએ લુક બનાવ્યો આકર્ષક

એક્ટ્રેસ બીચ પર બિકીનીમાં આરામ કરતી જોવા મળી હતી. તેના ગોરા રંગ પર કાળા રંગના સનગ્લાસ અને હવામાં લહેરાતા તેના વાળે તેના લુકમાં વધુ સુંદર બનાવ્યો હતો. આ ઉપરાંત, કેટલીક ફોટોઝમાં તે પૂલમાં આરામ કરતી પણ જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી એક્ટ્રેસ

ચાહતે ક્યારેક બેસીને તો ક્યારેક ઊભા રહીને અનેક આકર્ષક પોઝ આપ્યા. એક્ટ્રેસે પોતાના ટોંડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. વેકેશન કરી રહી છે એન્જોય

એક્ટ્રેસની હોટનેસથી ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે. ચાહતની મિલિયન ડોલર સ્માઇલ જોઈને સ્પષ્ટ થાય છે કે તે પોતાના બીચ વેકેશનને કેટલુ એન્જોય કરી રહી છે. કોમેન્ટ સેક્શનમાં ચાહકો અભિનેત્રીના વખાણ કરતા થાકતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બે વાર થયા ડિવોર્સ

ચાહત ખન્નાની વાત છે, તો તે 40 વર્ષની છે. તેના બે વાર ડિવોર્સ થઈ ચૂક્યા છે. તેણે 2006માં ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે લગ્ન ટૂંક સમયમાં જ તૂટી ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. બીજા લગ્નનો પણ પીડાદાયક અંત

2013માં તેમણે અલગ ધર્મ ધરાવતા ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા, પરંતુ તે લગ્ન પણ 2018માં સમાપ્ત થયા. પતિ દ્વારા માનસિક અને શારીરિક રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાના આરોપ સાથે તેમણે છૂટાછેડા લીધા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

40 years old TV Actress chahatt khanna hot bikini photos 2 failed marriages
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ