ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / '399ની થાળી માત્ર 99 રૂપિયામાં' ગુજરાતની જાણીતી હોટલનો વીડિયો વાયરલ, પછી થયો ખરો ખેલ

રાજકોટ / '399ની થાળી માત્ર 99 રૂપિયામાં' ગુજરાતની જાણીતી હોટલનો વીડિયો વાયરલ, પછી થયો ખરો ખેલ

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 05:15 PM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની નામાંકિત KK હોટલ વિવાદમાં વમળમાં ઘેરાઈ છે. હોટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

રાજકોટની નામાંકિત KK હોટલ દ્વારા '399ની થાળી માત્ર 99 રૂપિયામાં' જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગ્રાહકો જ્યારે પહોંચ્યાં ત્યારે મેનેજરે દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવી તો કોઈ સ્કીમ છે જ નહીં જે પછી લોકોએ હોબાળો મચાવ્યો હતો.

શું હતી જાહેરાત?

કોટેચા ચોકમાં KK હોટલ દ્વારા 399 રૂપિયાની થાળી માત્ર 99 રૂપિયામાં આપવામાં આવશે. હોટેલ દ્વારા ખોટી જાહેરાત કરવામાં આવી હતી. કસ્ટમરો પરિવાર સાથે હોટલ પહોંચ્યા ત્યારે મેનેજરે કહ્યું આવી કોઈ સ્કીમ છે નહીં. સમગ્ર મામલે હોટલ મેનેજર રંજન સિંઘનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે લોકો મોટી સંખ્યામાં આવી જતા ઓવર ક્રાઉડ થઈ ગયું હતું જેને કારણે આવું થતા અમારે મજબુરી વશ થોડા સમય માટે જમવાનું બંધ કરવું પડ્યું હતું.

વધુ વાંચો : બાળકોના ઇન્ટરનેટ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું, આ મૂળભૂત અધિકાર છે!

ADVERTISEMENT

લોકોએ મચાવ્યો હોબાળો

તહેવારોની સીઝન હોવાથી આ સસ્તી સ્કીમની લાલચે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે હોટલ પર જમવા પહોંચી ગયા હતા. ગ્રાહકો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે હોટલ મેનેજમેન્ટે સ્પષ્ટ ના પાડી દીધી કે આવી કોઈ જ સ્કીમ કે ઓફર ચાલુ નથી. આ સાંભળીને છેતરાયાની લાગણી અનુભવતા ગ્રાહકો અને પબ્લિકે હોટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot news rajkot rajkot news KK hotel

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ