ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / બિકિની પહેરીને પુલમાં નહાતી નજરે પડી પંડ્યાની Ex પત્ની, ફેન્સ બેકાબુ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / બિકિની પહેરીને પુલમાં નહાતી નજરે પડી પંડ્યાની Ex પત્ની, ફેન્સ બેકાબુ

Last Updated: 04:28 PM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Natasa Stankovic Photo: હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક છૂટાછેડાના દુ:ખમાંથી બહાર આવી ગઈ છે. તે હવે તેના જીવનના ખુશ તબક્કામાં છે.(Photo: Instagram/@natasastankovic__)

1/6

photoStories-logo

1. નતાશાના કિલર ફોટો

નતાશા સ્ટેનકોવિકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક કિલર ફોટા શેર કર્યા છે, જે ચોક્કસ તમારો દિવસ બનાવી દેશે. (Photo: Instagram/@natasastankovic__)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. યલો બિકિનીમાં નતાશા

નતાશા બટર યલો ​​બિકીની પહેરીને પૂલમાં આરામ કરતી જોવા મળી હતી. નતાશાની બોલ્ડનેસ જોઈને ચાહકો દંગ રહી ગયા છે. (Photo: Instagram/@natasastankovic__)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પૂલ કિનારે નતાશા

બિકીની પહેરેલી નતાશાએ પૂલ કિનારે લેટીને પોઝ આપ્યો, તો ક્યારેક બેસીને પોઝ આપતી જોવા મળી હતી. એક ફોટામાં તે પૂલની અંદર ચિલ મોડમાં જોવા મળી હતી. (Photo: Instagram/@natasastankovic__)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. નતાશાનો ખુબસુરત અંદાજ

એક ફોટામાં નતાશા સ્નાન કરતી જોવા મળી હતી. ચમકતા મેકઅપ, આંખો પર ચશ્મા અને બનમાં બાંધેલા વાળ સાથે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. (Photo: Instagram/@natasastankovic__)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કિલર સ્ટાઇલ

તેણીએ બિકીનીમાં તેના ટોન્ડ ફિગરને પણ ફ્લોન્ટ કર્યું હતું. ચાહકો તેની બોલ્ડનેસ અને કિલર સ્ટાઇલ જોઈને ખુશ થઈ રહ્યા છે. (Photo: Instagram/@natasastankovic__)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મિત્ર સાથે નતાશા

બિકીની ફોટામાં નતાશાએ એક નજીકના મિત્ર સાથે પણ પોઝ આપ્યો હતો. નતાશાને તેના મિત્ર સાથે ચિલ કરતી જોઈને ચાહકો માને છે કે બંને ડેટિંગ કરી રહ્યા છે. (Photo: Instagram/@natasastankovic__)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Natasa Stankovic Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ