ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 12 પાસ ઉમેદવારો તૈયાર થઇ જાઓ! રેલવેમાં આવ્યો છે નોકરીનો શાનદાર મોકો
6 ફોટો ગેલેરી
Last Updated: 11:21 AM, 20 October 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
4/6
ઉમેદવારો માન્ય બોર્ડમાંથી ૧૨મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. સામાન્ય શ્રેણીના ઉમેદવારો પાસે ઓછામાં ઓછા ૫૦% ગુણ હોવા જોઈએ. જોકે, સૂચનામાં ઉલ્લેખિત ST/SC, દિવ્યાંગ, ભૂતપૂર્વ સૈનિકો અને ૧૨મા ધોરણ કરતાં વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે છૂટ આપવામાં આવી છે. કેટલીક જગ્યાઓ માટે ટાઇપિંગ કૌશલ્ય પણ જરૂરી છે.
ADVERTISEMENT
5/6
વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2027 સુધીમાં 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જોકે અનામત શ્રેણીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે. OBC નોન-ક્રીમી લેયર શ્રેણીના ઉમેદવારોને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળશે, જ્યારે SC/ST શ્રેણીના ઉમેદવારોને 5 વર્ષની ઉંમરમાં છૂટ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ