ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Miss World 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે નિકિતા પોરવાલ, ગ્લેમરસ લુક્સથી સોશિયલ મીડિયા પર છવાઈ ઈન્ડિયન ક્વીન!

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / Miss World 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે નિકિતા પોરવાલ, ગ્લેમરસ લુક્સથી સોશિયલ મીડિયા પર છવાઈ ઈન્ડિયન ક્વીન!

Last Updated: 02:24 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મિસ વર્લ્ડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ નિકિતા પોરવાલ કરશે. ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ખિતાબ જીતી ચૂકેલી નિકિતા પોતાના ગ્લેમરસ લુક્સને લઈને પણ ચર્ચામાં રહે છે.

1/8

photoStories-logo

1. તમે જોયો કે નહીં નિકિતા પોરવાલનો ગ્લેમરસ લુક્સ!

મધ્યપ્રદેશના ઉજ્જૈનની રહેવાસી નિકિતા પોરવાલે પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી અલગ ઓળખ બનાવી છે. તેઓ મધ્યપ્રદેશમાંથી ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી પ્રથમ યુવતી છે. હવે મિસ વર્લ્ડના મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે નિકિતા તૈયાર છે. સોશિયલ મીડિયા પર તેમના અલગ અલગ ફેશન લુક્સની પણ ખૂબ ચર્ચા થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. બોડી ફિટેડ હાઈ સ્લિટ ડ્રેસમાં ગ્લેમરસ લાગી નિકિતા

નિકિતા પોરવાલનો આ લુક ખૂબ જ ગ્લેમરસ છે. તેમણે સ્ટોન ડિટેલિંગવાળી બોડી ફિટેડ ડ્રેસ પહેરી છે. ડ્રેસમાં હાઈ સ્લિટ આપવામાં આવી છે જે તેમના લુકને વધુ બોલ્ડ અને સ્ટાઇલિશ બનાવે છે. આ આઉટફિટમાં નિકિતાનો આત્મવિશ્વાસ અને ફેશન સેન્સ સ્પષ્ટ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. કોર્સેટ સ્ટાઈલ જમ્પસૂટમાં સ્ટનિંગ લુક

નિકિતાએ કોર્સેટ સ્ટાઈલનો ઓફ શોલ્ડર જમ્પસૂટ પણ પહેર્યો છે. આ બોડી ફિટેડ આઉટફિટ તેમના ફિગરને સારી રીતે ડિફાઈન કરે છે. સાથે તેમણે હેવી સ્ટેટમેન્ટ ઝુમકા અને બ્રેસલેટ પહેર્યા છે. બોટમમાં આપવામાં આવેલી ફ્રિન્જ ડિટેલિંગ આ આખા લુકને વધુ આકર્ષક બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બ્લૂ ડિઝાઈનર ડ્રેસમાં દેખાયો રોયલ અંદાજ

બ્લૂ બેઝવાળી આ ડ્રેસમાં અલગ અલગ શેડ્સનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રેસ પર જરી એમ્બ્રોઈડરીની બારીક ડિટેલિંગ જોવા મળે છે. નિકિતાએ ગ્લેમ મેકઅપ સાથે પર્લ ડ્રોપ ઈયરિંગ્સ પહેર્યા છે. વેવી સોફ્ટ ઓપન હેર લુકે તેમના સમગ્ર અંદાજને વધુ સુંદર બનાવી દીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. ફ્લોરલ ડ્રેસમાં લાગી બાર્બી ડોલ

આ લુકમાં નિકિતા પોરવાલ ખરેખર બાર્બી ડોલ જેવી લાગી રહી છે. તેમણે ઓફ શોલ્ડર ફ્લોરલ ડ્રેસ પહેરી છે જેમાં ફ્લોઈ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખી ડ્રેસમાં પ્લીટેડ ડિટેલિંગ આપવામાં આવી છે જેના કારણે તેનો ફ્લેર વધુ પફી દેખાય છે. બ્લેક હીલ્સ, નેચરલ સટલ મેકઅપ, સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ અને વેવી સોફ્ટ હેરથી તેમણે લુક પૂર્ણ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બ્લેક મિરર સિક્વન્સ ડ્રેસમાં સ્ટાઇલિશ અંદાજ

નિકિતાનો બ્લેક ડ્રેસવાળો લુક પણ ખૂબ જ આકર્ષક છે. આ બોડી ફિટેડ મિડ લેન્થ ડ્રેસમાં મિરર સિક્વન્સની ડિટેલિંગ કરવામાં આવી છે. વી નેકલાઈનવાળી આ ડ્રેસ સાથે તેમણે મેચિંગ હીલ્સ અને ગ્લેમ મેકઅપ કર્યો છે. કોઈ ખાસ એસેસરીઝ વિના પણ નિકિતાનો આ લુક સંપૂર્ણ અને સ્ટાઇલિશ લાગી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. ડાર્ક ગ્રીન ડ્રેસમાં રેડ કાર્પેટ લુક

નિકિતાનો ડાર્ક ગ્રીન આઉટફિટ પણ હાઈ ફેશન ગોલ આપે છે. તેમણે બોડી ફિટેડ શોર્ટ ટ્યુબ ડ્રેસ પહેરી છે જેમાં નેકલાઈન પર ફ્રિન્જ ડિટેલિંગ છે. આખી ડ્રેસ પર એબ્સ્ટ્રેક્ટ પેટર્નમાં ડિઝાઈન કરવામાં આવી છે. હાઈ વન લુકને ડ્રામેટિક ટચ આપે છે જ્યારે મિનિમલિસ્ટિક એસેસરીઝ અને ગ્લેમ મેકઅપ સમગ્ર લુકને બેલેન્સ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. મિસ વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે નિકિતા

નિકિતા પોરવાલ હવે મિસ વર્લ્ડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યા બાદ તેમની પાસેથી મિસ વર્લ્ડના મંચ પર પણ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઉજ્જૈનથી શરૂ થયેલી તેમની સફર હવે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે અને તેમના ગ્લેમરસ લુક્સ સોશિયલ મીડિયા પર પહેલેથી જ ચર્ચામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Miss World 2026 Nikita Porwal Miss India 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ