ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં દારૂ પીવાના કારણે વધુ એક વ્યક્તિનું મોત, મોડી રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો

ક્રાઈમ / ભાવનગરમાં દારૂ પીવાના કારણે વધુ એક વ્યક્તિનું મોત, મોડી રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો

Published By: Hiralal Parmar
Reported By: Hiren Chauhan

Last Updated: 12:43 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં દેશી દારુ પીવાને કારણે વધુ એકનું મોત થયું છે. 48 વર્ષીય યુવકને મોડી રાતે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જે પછી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સવારે તેનું મોત થયું હતું.

ADVERTISEMENT

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં દેશી દારુ પીવાને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. 48 વર્ષીય ભાવેશ વિસાણીએ મોડી રાતે છાતીમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ કરી હતી. સારવાર માટે લઇ જતા તેનું મોત થયું હતું. પોલીસે પરિજનોની પૂછપરછ કરી હતી.

પરિવારે શું કહ્યું?

પરિવારે એવું કહ્યું કે ભાવેશે દારુનું સેવન કર્યું હતું અને ત્યાર બાદ તેની તબિયત લથડી હતી.

વધુ વાંચો : બનાસકાંઠામાં યુવતી શિક્ષકને જંગલમાં લઈ ગઈ સામે જ કપડાં ઉતાર્યાં પછી... શિક્ષકનું હનીટ્રેપ

ભાવનગર દારુકાંડમાં અત્યાર સુધી 13ના મોત

ઉલ્લેખનીય છે કે ભાવનગર દારુકાંડમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈશ અન્સારી સહિતના આરોપીઓ બાદ, આનંદ છાંડી સહિતના વધુ 13 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને કોર્ટના આદેશથી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bhavnagar spurious liquor bhavnagar bhavnagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ