ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘મિર્ઝાપુર’ના મુન્ના ભૈયાની રિયલ લાઇફ વાઇફ છે ખૂબ જ ખૂબસૂરત, લાઇમલાઇટથી રહે છે દૂર, તસવીરો જોઈ ફેન્સ પણ થયા હેરાન!

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ‘મિર્ઝાપુર’ના મુન્ના ભૈયાની રિયલ લાઇફ વાઇફ છે ખૂબ જ ખૂબસૂરત, લાઇમલાઇટથી રહે છે દૂર, તસવીરો જોઈ ફેન્સ પણ થયા હેરાન!

Last Updated: 04:15 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મિર્ઝાપુરના મુન્ના ભૈયા દિવ્યેન્દુ શર્માની પત્ની અકાંક્ષા શર્મા એક સુંદર અને હોશિયાર જ્વેલરી ડિઝાઇનર છે જે લાઇમલાઇટથી દૂર રહે છે.

1/6

photoStories-logo

1. દિવ્યેન્દુ શર્માની વાઈફ

મિર્ઝાપુરના ધમાકેદાર મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્માની સ્ક્રીન પરની મજબુત અદા દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. પણ કેમેરાની બહારની તેમની દુનિયા વિશે લોકોને બહુ ઓછું ખબર હોય છે. આજે તેમની અસલી લાઈફની પ્રેમકથા અને તેમની પત્ની વિશે જાણીએ,

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અકાંક્ષા શર્મા

તેની વાઈફ જેટલી જ સુંદર છે છતાં લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. દિવ્યેન્દુની પત્ની અકાંક્ષા શર્મા એક હોશિયાર જ્વેલરી ડિઝાઇનર છે. તેમની સુંદરતા અને અદા એવી છે કે ઘણા લોકો કહે છે કે તેઓ ટોપ એક્ટ્રેસોને પણ ટક્કર આપી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પબ્લિસિટીથી દૂર

પણ તેઓ જાણીજોઈને પબ્લિસિટીથી દૂર રહે છે અને ખાનગી જીવનને પ્રાયોરીટી આપે છે. આ કપલની લવ લાઈફ કોલેજના દિવસોથી શરૂ થઇ હતી. બંને દિલ્હી યુનિવર્સિટીના કિરોડી મલ કોલેજમાં મળ્યા હતા. દિવ્યેન્દુ પોલિટિકલ સાયન્સ વાંચતા હતો અને અકાંક્ષા અન્ય કોર્સમાં હતી

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પ્રપોઝમાં સાત વર્ષ લાગ્યા

એક જ ક્લાસમાં ન હોવા છતાં કિસ્મત તેમને વારંવાર નજીક લાવતી રહી અને ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં પલટાઈ ગઈ. દિવ્યેન્દુએ એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અકાંક્ષાને પોતાના દિલની વાત કહેવા માટે તેમને સાત વર્ષ લાગ્યા. આત્મવિશ્વાસની ઉણપ તેમને અટકાવતી રહી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 2011માં પ્રપોઝ

આખરે 2011માં પોતાની પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ રિલીઝ થયા બાદ તેને પ્રપોઝ માર્યો હતો. 2012માં બંનેએ સરળ અને લગ્ન કર્યા હતા, જેમાં માત્ર નજીકના પરિવાર અને મિત્રો હાજર હતા. બાદમાં સોશિયલ મીડિયા પર આ વાત જાહેર કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લો-પ્રોફાઇલ લાઈફ

અકાંક્ષા હજુ પણ લો-પ્રોફાઇલ લાઈફ જીવે છે. ક્યારેક-ક્યારેક ફિલ્મ પ્રીમિયર કે ઇવેન્ટમાં દિવ્યેન્દુ સાથે જોવા મળે છે. જેમાં દિવ્યેન્દુએ ઇન્સ્ટાગ્રામ પર બંનેની અમુક સુંદર તસવીરો શેર કરી છે જે ફેન્સને ખૂબ ગમે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Divyendu wife Divyendu Sharma Akanksha Sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ