ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કસાશે સકંજો, વિધાનસભામાં રજૂ થશે શિક્ષણ સુધારા વિધેયક

શૈક્ષણિક / બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કસાશે સકંજો, વિધાનસભામાં રજૂ થશે શિક્ષણ સુધારા વિધેયક

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 10:18 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ થશે.

ADVERTISEMENT

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ થશે. શિક્ષણ મંત્રી ડો પ્રદ્યુમન વાજા વિધાનસભામાં વિધેયક રજૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા દંડની રકમમાં વધારો કરવામાં આવશે તેમજ નોટિસ વગર શાળાઓ બંધ પણ નહીં કરી શકાય. શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં રૂપે દંડ ની રકમ વધારવામાં આવશે. તે ઉપરાંત રાજ્ય સરકાર નોન ટિચિંગ સ્ટાફની ભરતી કરાશે.

બીજા પણ બિલ રજૂ કરવામાં આવશે

તે ઉપરાંત સરકાર ચોમાસું સત્રમાં વધુ એક નવો કાયદો બનાવશે. પશુઓ માટે વેચાતા આહાર માટે નવો કાયદો લાવવામાં આવશે અને જો ભેળસેળ અને મિશ્રિત બ્રાન્ડ વાળો આહાર હશે તો કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ, અને ખનિજ મિશ્રણ વિધેયક રજૂ કરાશે.

વધુ વાંચો : હોટલમાં રોકાણા, રાતે બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને છરી હૂલાવી દીધી, પછી પોતે ઝેર ખાઈને આપઘાતનો કર્યો પ્રયાસ

GSRTCમાં નોકરીની સુવર્ણ તક

સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 2510 હેલ્પરની ભરતી જાહેર કરવામાં આવી છે. હેલ્પરની ભરતી માટે 7 સપ્ટેમ્બરથી ઑનલાઇન અરજી કરી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

education reform bill Legislative Assembly

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ