ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / જન્માષ્ટમી પર પૂજા માટે મળશે માત્ર 46 મિનિટનું શુભ મુહૂર્ત, 4 સપ્ટેમ્બરે રાત્રે આ સમયે કરજો કાન્હાની પૂજા!
5 ફોટો ગેલેરી
Last Updated: 04:54 PM, 3 September 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
નિશિત કાળમાં રાત્રે 11:57 થી12:43 સુધીનો આ સમય સૌથી શુભ મનાય છે. અષ્ટમી તિથિ 4 સપ્ટેમ્બરે રાત્રે 2:25થી શરૂ થઈને 5 સપ્ટેમ્બરે રાત્રે 12:13 સુધી રહેશે. રોહિણી નક્ષત્ર 4 સપ્ટેમ્બરે રાત્રે 12:29થી 11:04 સુધી રહેશે. વ્રત પારણનો સમય 5 સપ્ટેમ્બરે સવારે 6:01 પછી છે અને દહીં હાંડીનો ઉત્સવ 5 સપ્ટેમ્બરે મનાશે.
4/5
સવારે વહેલા ઊઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતનો સંકલ્પ લો. મધ્યરાત્રે નિશિત કાળમાં લડ્ડુ ગોપાલને પહેલા પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ) અને બાદમાં ગંગાજળથી સ્નાન કરાવો. નવા વસ્ત્રો પહેરાવો, ચંદનનું તિલક લગાવો અને બાંસુરી, મુકુટ તથા ફૂલોથી સજાવો. બાળગોપાલને પાલણામાં બેસાડીને શંખ-ઘંટની ધ્વનિ સાથે ઝૂલાવો. માખણ-મિશ્રી, પંજીરી, ખીર, પંચમેવા અને ફળનો ભોગ ધરાવો. યાદ રાખો કે દરેક ભોગમાં તુલસીનું પાન અવશ્ય મૂકો. દેશી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવીને આરતી કરો અને મંત્રોનું જાપ કરો. વ્રત દરમિયાન અન્ન ન લો, ફળાહાર કરી શકો છો.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ