ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સાવકા પિતાએ 17 વર્ષીય સગીર પુત્રી સાથે દુષ્કર્મ કર્યું, માસીને જાણ કરતાં આરોપીનો ફૂટ્યો ભાંડો

ક્રાઈમ / અમદાવાદમાં સાવકા પિતાએ 17 વર્ષીય સગીર પુત્રી સાથે દુષ્કર્મ કર્યું, માસીને જાણ કરતાં આરોપીનો ફૂટ્યો ભાંડો

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 05:42 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવાના આરોપસર સાવકા પિતાની ધરપકડ કરાઈ છે. આરોપી છેલ્લા 2 મહિનાથી સગીર પુત્રીની છેડતી કરતો હતો.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં માનવતાને શર્મસાર કરી મૂકતો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં સાવકા પિતાએ પોતાની જ 17 વર્ષીય સગીર પુત્રી સાથે અડપલાં કરીને કર્યા હતા.

વધુ વાંચો : IPL 2027 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ લીધો મોટો નિર્ણય, CSK પણ ચોંકી, ક્રિકેટ જગતમાં ચાલી ચર્ચા

માતા અને ભાઈની ગેરહાજરીનો લાભ લઈને કુકર્મ કરતો

માતા અને ભાઈની ગેરહાજરીનો લાભ લઈ સાવકો પિતા ગંદા ચેનચાળા કરતો હતો. આ વાતથી ત્રાસીને સગીરાએ માસીને જાણ કરતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આરોપી સાવકા પિતા વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ