ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3.61ની માંગ, પગાર વધારાની નવી ગણતરી સામે આવી

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3.61ની માંગ, પગાર વધારાની નવી ગણતરી સામે આવી

Last Updated: 05:22 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓ માટે મોટા પગાર વધારાની આશા જાગી છે. જેમાં મીનીમમ બેઝિક સેલરી 65,000 થશે કે 52,600, તે અંગે બે કર્મચારી સંગઠનોના અલગ-અલગ પ્રસ્તાવ સામે આવ્યા છે.

1/5

photoStories-logo

1. 8મું પગાર પંચ

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 8મું પગાર કમિશન હાલમાં સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં કમિશન સમક્ષ કર્મચારી સંગઠનો તેમની માંગો મૂકી રહ્યા છે, જેમાં સૌથી મહત્ત્વનું પાસું ફિટમેન્ટ ફેક્ટર છે. આ જ ફેક્ટર નક્કી કરશે કે વર્તમાન બેઝિક પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જુદા-જુદા આંકડા

જેમાં ખાસ કરીને લેવલ-1ના કર્મચારીઓ માટે બે અલગ સંગઠનોએ જુદા-જુદા આંકડા આપ્યા છે. મિનિસ્ટીરિયલ સ્ટાફ એસોસિયેશન કહે છે કે લેવલ-1ની મીનીમમ બેઝિક સેલરી 65,000 રૂપિયા થવી જોઈએ. જ્યારે ઇન્ડિયન રેલ્વેઝ ટેક્નિકલ સુપરવાઇઝર્સ એસોસિયેશનનું કહેવું છે કે આ આંકડો 52,600 રૂપિયા રહેવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ફિટમેન્ટ ફેક્ટર

આ બંને અંદાજ સીધા ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે. જેમાં MSA એકસરખો ફેક્ટર 3.61 લાગુ કરવાની માંગ કરે છે. જેમાં સૌથી નીચા લેવલથી લઈને સૌથી ઉપરના લેવલ સુધીની માંગ છે. IRTSAએ ગ્રેડેડ ફેક્ટરનું સૂચન કર્યું છે. લેવલ-1 પર તે 2.92થી શરૂ થાય છે અને ધીમે-ધીમે વધતો જાય છે. લેવલ-17 અને 18 પર તે 4.38 સુધી પહોંચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કોને વધુ ફાયદો થશે?

હાલમાં 7મા પગાર કમિશન મુજબ લેવલ-1ની બેઝિક સેલરી 18,000 રૂપિયા છે. MSAના ફોર્મ્યુલા મુજબ તે 65,000 થઈ જાય, જ્યારે IRTSA મુજબ 52,600 રૂપિયા. બંને વચ્ચે 12,400 રૂપિયાનો તફાવત છે. જેમાં નીચલા લેવલના કર્મચારીઓ માટે MSAનું ફોર્મ્યુલા વધુ ફાયદાકારક લાગે છે. પણ ઉપરના લેવલ તરફ જતાં ચિત્ર બદલાય છે. લેવલ-12 પર IRTSAના હિસાબે બેઝિક આશરે 2,99,500 રૂપિયા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. હાલની બેઝિક

લેવલ-18ની હાલની બેઝિક 2.5 લાખ રૂપિયા છે. MSAના ફેક્ટરથી તે લગભગ 9.02 રૂપિયા લાખ થાય સંગઠને મેક્સીમમ 9 લાખ રૂપિયાની મર્યાદા સૂચવી છે, જ્યારે IRTSAના ફોર્મ્યુલામાં તે 10.95 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. એટલે સીનીયર અધિકારીઓ અને ટોપ પે-લેવલવાળાઓને IRTSAના પ્રસ્તાવથી વધુ લાભ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Minimum Basic Salary 8th Pay Commission Salary Hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ