ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / જેન્ડર ચેન્જ બાદ અનાયા બાંગડનો બોલ્ડ અવતાર: પૂલ સાઇડ ગ્લેમરસ લુક વાયરલ, મહિલા ક્રિકેટમાં કરશે કમબેક
6 ફોટો ગેલેરી
Last Updated: 11:16 PM, 2 September 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
4/6
પોતાના બદલાયેલા રૂપરંગ અને નવજીવનથી ખુશ અનાયાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, જે શરીરને ઓળખવા માટે ક્યારેક મારે સંઘર્ષ કરવો પડતો હતો, આજે એ જ શરીર મારું ઘર બન્યું છે. તમે જેવા છો અને જેવું અનુભવો છો, તેમાં જ પોતાની જાતને સ્વીકારવી એ અદ્ભુત લાગણી છે. આ જ સાચું 'જેન્ડર યુફોરિયા' છે.
ADVERTISEMENT
5/6
અનાયાની છોકરામાંથી છોકરી બનવાની આ સાહસિક અને પ્રેરણાદાયી સફરની ફેન્સ મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે. જે રીતે તે હવે પોતાના નવા સ્વરૂપ અને બોડી સાથે સહજ અને ખુશ જોવા મળી રહી છે, તેને લઈને તેના ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેને અભિનંદન પાઠવી રહ્યા છે.
6/6
જેન્ડર ચેન્જ સર્જરી બાદ અનાયા માટે રમતગમત ક્ષેત્રે પણ એક મોટો ધમાકો થયો છે. અનાયાને 'ક્રિકેટ ઓસ્ટ્રેલિયા' તરફથી મહિલા કોમ્યુનિટી અને એલીટ ક્રિકેટ મેચોમાં રમવા માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ મોટી તક મળતાં જ અનાયા ક્રિકેટના મેદાનમાં ધમાકેદાર વાપસી કરવા માટે ઉત્સાહિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ