ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / પરેશાનીઓમાંથી મુક્તિ મળશે, આ રાશિના જાતકોએ કામમાં વધારે મહેનત કરવી પડશે, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / પરેશાનીઓમાંથી મુક્તિ મળશે, આ રાશિના જાતકોએ કામમાં વધારે મહેનત કરવી પડશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરૂવાર (03 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

03 09 2026 ગુરુવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ સાતમ, નક્ષત્ર કૃતિકા, યોગ વ્યાઘાત, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ મેષ (અ.લ.ઈ.) સવારે 7:24 પછી વૃષભ (બ.વ.ઉ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અનુભવશો, આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે, નોકરીમાં પ્રગતિ જણાશે, વ્યવસાયમાં ધનલાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની જણાશે, કામમાં વધારે મહેનત કરવી પડશે, ધંધામાં સામાન્ય ફાયદો જણાશે, નાણાકીય તંગી અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે, ઉચ્ચ અધિકારીની ઓળખાણથી લાભ, પરેશાનીઓમાંથી મુક્તિ મળશે, ધંધામાં નવી આવક મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કામથી લાભ થાય, પ્રમોશન અથવા પગાર વધવાની તકો મળે, વ્યવસાયમાં વૃદ્ધિ થાય, ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજથી કામની શરૂઆત કરવી, કોઈ કામમાં ઉતાવળ ન કરવી, મિત્રો સાથે વૈચારિક મતભેદ રહેશે, માનસિક તણાવ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે, સ્વજનોથી પરેશાની રહેવી સંભવ છે, કામમાં મહેનત પછી જ ધન મળે, કોઈપણ રોકાણ માટે ઉત્તમ સમય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પૂર્વ નિયોજિત કામમાં સફળતા મળે, રોજગારમાં નવી તકો મળે, બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો, કરેલી મહેનત સારું ફળ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ દેવામાંથી મુક્તિ અથવા રાહત મળે, શેરબજારમાં સારો લાભ થશે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે, યાત્રા પ્રવાસનાં યોગ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાન વિષયક તકલીફ જણાય, મહત્વના કામમાં વિલંબ સૂચવાય, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, વ્યવસાયમાં નવી તકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક બેચેની રહ્યા કરે, કામકાજમાં મન ન લાગે, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, ઘરમાં અશાંતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સુવિધાનાં સાધનોમાં વૃદ્ધિ થાય, આર્થિક બાબતોમાં નવી તકો મળે, દરેક પ્રકારનાં કામકાજમાં સફળતા મળે, ધંધાકીય બાબતોમાં ધ્યાન રાખી કામ કરવુ.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિ અનુભવશો, ધન સંબંધિત ચિંતા અનુભવશો, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું, કામનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Today's Horoscope Daily Rashifal 03 September 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ