ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના પીપળલગ ગામમાં તળાવમાં ડૂબી જતાં બે સગા ભાઈઓના મોત, ફાયર ટીમે લાશો બહાર કાઢી
Last Updated: 12:58 PM, 2 September 2026
ADVERTISEMENT
અમરેલીના પીપળલગ ગામમાં તળાવમાં ડૂબી જતાં બે સગા ભાઈઓના મોત થયા હતા. બન્ને ભાઈઓ નહાવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમે ગત મોડી રાતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને બંને કિશોરના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંને ભાઈઓના મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોક છવાયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : દિશા સાલિયાનના મોત કેસમાં મોટો ટ્વિસ્ટ, CBI તપાસનો આદેશ, સુશાંત સિંહ રાજપુતની મેનેજર હતી
નાહતી વખતે ઊંડા પાણીમાં ઉતરી ગયા
ADVERTISEMENT
મંગળવારે પીપળલગ ગામના તળાવમાં બે કિશોરો નહાવા માટે ગયા હતા, આ દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ઉતરી જતાં બંને ડૂબવા લાગ્યા હતા અને છેવટે મોતને ભેટ્યા હતા.
મૃતકોના નામ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો