ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ધંધામાં નવી તકો મળે, આ રાશિના જાતકને ઉતાવળીયા નિર્ણય નુકસાન કરાવે, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / ધંધામાં નવી તકો મળે, આ રાશિના જાતકને ઉતાવળીયા નિર્ણય નુકસાન કરાવે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ બુધવાર (02 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

02 09 2026 બુધવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ છઠ્ઠ, નક્ષત્ર ભરણી, યોગ ધ્રુવ, કરણ ગર, રાશિ મેષ (અ.લ.ઈ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની બાબતમાં સાચવવું, ઉતાવળીયા નિર્ણય નુકસાન કરાવે, પારિવારિક સમસ્યામાં સમાધાન મળે, વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક ઓછી ખર્ચ વધી શકે છે, વિચાર્યા વગરનાં કામો નુકસાન કરે, આવક માટે નવા રસ્તાઓ મળશે, ધારેલા કામકાજમાં ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકનાં નવા અવસરો જણાશે, લાંબા સમયનાં રોકાણ નુકસાન કરે, જીવનસાથી અને સંતાનનો પ્રેમ મળશે, મહેનત કરતા ફળ ઓછું મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા અને વડીલોનાં આશીર્વાદ ફળશે, સ્વજનોનાં સહયોગથી કામ સુધારો જણાશે, વેપારમાં લાભ થશે, માતા સાથે વૈચારિક મતભેદ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, કામની શરૂઆત ધીરજથી કરવી, ગૃહિણી માટે સારો સમય, મુસાફરીનાં યોગ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું, નાના-મોટા રોકાણ નુકસાન કરાવે, મિત્રો દ્વારા પ્રગતિ અને લાભ થાય, નોકરીમાં કામનો ભાર જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સહયોગથી કામમાં સુધારો જણાય, વેપારીઓ સાથેના સંબંધથી લાભ થાય, ધંધામાં ઉધારીથી સાચવવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની બાબતમાં સાચવવું, શેરબજારમાં લાભની સંભાવના છે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે, પરિવારમાં માનસિક અશાંતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિદ્યાર્થીઓએ મહેનત વધારે કરવી, ધંધામાં નવી તકો મળે, સમય આપને અનુકૂળ બનશે, શત્રુ પક્ષથી સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માતાની તબિયત બાબતે સાચવવું, જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખવો, પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે, નોકરિયાતને ખર્ચમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં સફળતા મળે, ભાઈ-ભાંડુથી સારો લાભ થાય, ધંધામાં સમસ્યા રહેશે, પૈતૃક સંપત્તિના કામમાં સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરવા ફરવાનું અધિક રહેશે, પરિવારમાં ખર્ચ રહેશે, જમીનને લગતા કામકાજમાં લાભ થાય, નાના-મોટા રોકાણા લાભ કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 02 September 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ